શોધખોળ કરો

Yamaha NMax 155 : યામાહાના આ સ્કૂટરનુ એન્જિન ટ્રાફિક લાઇટ પર જાતે જ થઇ જાય છે બંધ, ભારતમાં થશે લૉન્ચ

એન્જિન અને પાવરની વાત કરીએ તો, Yamaha NMax 155 માં 155 cc સિંગલ સિલેન્ડર એન્જિન રહ્યું છે, જે R15 V4. 0.માં પણ આપવામાં આવ્યુ છે.

Yamaha NMax 155 Launched : Yamaha (યામાહા)એ ચીનમાં પોતાના NMax 155 પ્રીમિમય સ્કૂટરને લૉન્ચ કરી દીધુ છે. Yamaha NMax 155 ભારત સ્પેક Aerox 155 પર આધારિત છે. Yamaha Motor Indiaને દેશમાં Aerox 155ની સાથે મોટી સફળતા હાથ લાગી છે. યામાહા NMax 155ને ભારતીય માર્કેટમાં લાવવા વિશે વિચાર કરી રહી છે. અહીં અમે તમને Yamaha NMax 155ની વિશે ડિટેલ્સમાં બતાવી રહ્યાં છે. 

Yamaha NMax 155 ના ફિચર્સ -
એન્જિન અને પાવરની વાત કરીએ તો, Yamaha NMax 155 માં 155 cc સિંગલ સિલેન્ડર એન્જિન રહ્યું છે, જે R15 V4. 0.માં પણ આપવામાં આવ્યુ છે. તે એન્જિન 15 bhpનો મેક્સિમમ પાવર આઉટપુટ અને 13.9 Nmની મેક્સિમમ ટૉર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. 

લુક અને ડિઝાઇનની વાત કરીએ તો Aerox 155ની તુલનામાં Yamaha NMax 155 ની ડિઝાઇનને મેક્સી સ્કટૂરનો લૂક આપવામાં આવ્યો છે.
Yamaha NMax 155 મસ્કૂલર સ્ટાન્સની સાથે આવે છે, જે આને એક મજબૂત રૉડ પ્રેઝન્સ આપે છે. 
સ્કૂટરના ફ્રન્ટમાં ટ્વીન LED હેડલેમ્પ અને ઇન્ટીગ્રેટેડ વિન્ડશીલ્ડની સાથે મોટુ ફેયરિંગ આપવામાં આવ્યુ છે. 
Yamaha NMax 155માં ટર્ન ઇન્ડિકેટર એલઇડીના બદલે પારંપરિક હેલૉજન યૂનિટ્સ આપવામાં આવ્યુ છે.
સ્કૂટર એક સ્ટેપ્ડ સીટને પણ સપોર્ટ કરે છે, જે રાઇડરને વધુ આરામથી સ્ટાન્સ આપે છે.
Yamaha NMax 155ના રિયરમાં LED ટેલલાઇટ આપવામાં આવી છે. 
આ સ્કૂટરમાં Yamaha MyRide એપની સાથે ફૂલ ડિજીટલ ઇન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર સામેલ છે. 
Yamaha NMax 155માં બ્લૂટૂથ કનેક્ટિવિટી અને અન્ય ફિચર્સ જેવા કે ઇમેલ, કૉલ અને ટેક્સ્ટ એલર્ટની સાથે સાથે સ્માર્ટફોનની બેટરી લેવલ પણ બતાવે છે.
Yamaha NMax 155 આઇડલ સ્ટાર્ટ/સ્ટૉપ ફન્કક્શનની સાથે ઉલબલ્ધ કરાવવામાં આવ્યુ છે, જે ટ્રાફિક લાઇટ પર એન્જિનને બંધ કરીને ઇંધણની ખપતને ઓછી કરવામાં મદદ કરે છે. આમાં આ બેસ્ટ માઇલેજ પણ આપે છે.
સસ્પેન્શન ડ્યૂટી માટે Yamaha NMax 155માં તમને ટેલિસ્કૉપિક ફૉર્ક મળે છે, પરંતુ રિયરમાં નવો પ્રીલૉડ એડસ્ટેબલ ગેસ ચાર્જ્ડ મોનોશૉક આપવામાં આવ્યો છે, બ્રેકિંગ એનર્જી 230 મિમી ડિસ્કથી આગળ અને સાથે જ પાછળ આવે છે, જેને ડ્યૂલ ચેનલ ABS ની સાથે જોડવામાં આવ્યુ છે. 
યામાહા NMax 155નુ વજન 131 કિલોગ્રામ છે, જે Aerox 155 થી 4 કિલોગ્રામ વધુ છે. 
Yamaha NMax 155 7.1- લીટર ઇંધમ ટેન્કની સાથે આવે છે, આનો મતલબ છે, NMaxમાં Aerox ની સરખામણીમાં આમાં મોટુ ઇંધણ ટેન્ક છે, જેમાં 5.5-લીટરની ટેન્ક મળે છે.
Aeroxના 14 ઇંચની પૈડાની સરખામણીમાં Yamaha NMax 155 માં નાના 13- ઇંચના પૈડા આપવામાં આવ્યા છે. 

આ પણ વાંચો...... 

આવનારા 10 દિવસમાં બદલાશે આ 5 નિયમો, જરૂરી કામ પતાવી લો નહીં તો થઈ શકે છે નુકસાન

Pension Scheme: પેન્શનરો માટે સારા સમાચાર! સરકારે લીધો આ મોટો નિર્ણય, હવે મળશે વિશેષ સુવિધા

LICનો શાનદાર પ્લાન, તમને મળશે પૂરા 28 લાખ રૂપિયા, જાણો કેવી રીતે ફાયદો ઉઠાવી શકશો?

પ્રથમ વખત પિતા સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે જાહ્નવી, એક્ટિંગ કરતા જોવા મળશે બોની કપૂર

Maharashtra Politics: શિવસેનાના ધારાસભ્યોએ અચાનક સુરતની હોટલ કરી ખાલી, જાણો હવે ક્યાં જશે?

IND vs ENG: ઈગ્લેંન્ડમાં રોહિત અને વિરાટે કરી મોટી ભૂલ, BCCI લઈ શકે છે એક્શન

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

₹16,000 ના EMI પર ખરીદો Hyundai Creta, જાણો ડાઉન પેમેન્ટ અને લોનની પૂરી ગણતરી
₹16,000 ના EMI પર ખરીદો Hyundai Creta, જાણો ડાઉન પેમેન્ટ અને લોનની પૂરી ગણતરી
હીરોની પહેલી શાનદાર EV બાઇક તૈયાર! જાણો ઓલા અને બજાજને કેવી રીતે આપશે ટક્કર
હીરોની પહેલી શાનદાર EV બાઇક તૈયાર! જાણો ઓલા અને બજાજને કેવી રીતે આપશે ટક્કર
દર મહિને ₹13,000 ની EMI પર Tata Nexon ખરીદશો તો કેટલા વર્ષે પૂરી થશે લોન?
દર મહિને ₹13,000 ની EMI પર Tata Nexon ખરીદશો તો કેટલા વર્ષે પૂરી થશે લોન?
માત્ર ₹60,000 થી શરૂ થાય છે આ શાનદાર ઇલેક્ટ્રિક સ્કૂટર્સ, મળશે 150 km સુધીની રેન્જ
માત્ર ₹60,000 થી શરૂ થાય છે આ શાનદાર ઇલેક્ટ્રિક સ્કૂટર્સ, મળશે 150 km સુધીની રેન્જ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
Embed widget