શોધખોળ કરો

Mahindra : મહિંદ્રા એક્સયૂવી-300 પર આપી રહી છે અધધ ડિસ્કાઉન્ટ

ડિસ્કાઉન્ટ ગ્રાહકોને રોકડ ડિસ્કાઉન્ટ અને કોમ્પ્લીમેન્ટરી એસેસરીઝના રૂપમાં ઉપલબ્ધ

Mahindra XUV 300 On Discount: વાહન ઉત્પાદક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા દેશમાં પસંદગીની ડીલરશીપ પર એપ્રિલ મહિનામાં તેના કેટલાક મોડલ પર ભારે ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. આ ડિસ્કાઉન્ટ ગ્રાહકોને રોકડ ડિસ્કાઉન્ટ અને કોમ્પ્લીમેન્ટરી એસેસરીઝના રૂપમાં ઉપલબ્ધ થશે.

Mahindra XUV 300 પર ડિસ્કાઉન્ટ

Mahindra XUV300નું ડીઝલ વેરિઅન્ટ રૂ. 1,000 સુધીના રોકડ ડિસ્કાઉન્ટ અને રૂ. 40,000 સુધીની એસેસરીઝ સાથે ઉપલબ્ધ છે. જ્યારે તેના પેટ્રોલ વેરિઅન્ટ પર 12,000 રૂપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જ્યારે તેના TurboSport વેરિઅન્ટ પર 25,000 રૂપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

આ એસયુવી કેવી છે

મહિન્દ્રાની આ સબકોમ્પેક્ટ એસયુવીમાં ત્રણ એન્જિનની પસંદગી છે. તેમાં 1.2-લિટર ટર્બો-પેટ્રોલ એન્જિન, 1.5-લિટર ડીઝલ એન્જિન અને નવું 1.2-લિટર TGDI ટર્બો-પેટ્રોલ એન્જિન છે. જેમાં 110PS/200Nm, 117PS/300Nm અને 130PS/230Nm અનુક્રમે આઉટપુટ ઉપલબ્ધ છે. તમામ એન્જિનોને ડીઝલ એન્જિન અને ટર્બો-પેટ્રોલ સાથે 6-સ્પીડ મેન્યુઅલ અને 6-સ્પીડ AMT વિકલ્પ મળે છે.

વિશેષતા

XUV300માં Android Auto અને Apple CarPlay સાથે સાત-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, સિંગલ-પેન સનરૂફ અને ક્રૂઝ કંટ્રોલ, ઓટો એસી અને કનેક્ટેડ કાર ટેક જેવી સુવિધાઓ છે. ઉપરાંત, તેમાં સુરક્ષા માટે સાત એરબેગ્સ, EBD સાથે ABS, ઓલ-વ્હીલ ડિસ્ક બ્રેક્સ, કોર્નર બ્રેકિંગ કંટ્રોલ, રેઈન સેન્સિંગ વાઈપર્સ અને આગળ અને પાછળના પાર્કિંગ સેન્સર છે.

બંધ કરેલ KUV 100

આ મહિનાની શરૂઆતમાં, કંપનીએ તેની KUV100 NXT SUV બંધ કરી દીધી હતી. એટલે કે હવે XUV300 કંપની માટે એન્ટ્રી લેવલની SUV બની ગઈ છે. કાર નિર્માતાએ તાજેતરમાં તેના તમામ મોડલની કિંમતોમાં વધારો કર્યો છે કારણ કે તે RDE અને BS6 સ્ટેજ-II ઉત્સર્જન ધોરણોનું પાલન કરવા માટે અપડેટ કરવામાં આવ્યા છે.

Car Buying : ક્યાંક કાર ખરીદવાના ચક્કરમાં બજેટ ના વિંખાઈ જાય, અપનાવો આ ગણિત

Car Budget Formula: કાર ખરીદવી એ દરેક વ્યક્તિનું એક મોટું સપનું હોય છે જેને પૂરું કરવા માટે તે પોતાની કમાણીનો અમુક ભાગ ઘણા વર્ષો સુધી બચાવે છે. તેથી કાર ખરીદવાની ક્યારેય ઉતાવળ ન કરો અને તમારું બજેટ અગાઉથી ઠીક કરો. નહીં તો પછીથી તમને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ સાથે તમારા માટે તમારા બજેટ અનુસાર કારના ઘણા વિકલ્પોમાંથી એક પસંદ કરવાનું પણ સરળ બની જાય છે. જો તમે પણ નવી કાર ખરીદવા જઈ રહ્યા છો તો તમારા મનમાં ચોક્કસપણે એક પ્રશ્ન હશે કે તમારે કાર ખરીદવા માટે કેટલા પૈસા ખર્ચવા જોઈએ. આ પ્રશ્નનો જવાબ ઘણી બધી બાબતો પર વિચાર કરીને મળી શકે છે, જેમ કે તમે કાર કેમ ખરીદવા માંગો છો, તમારો પગાર કેટલો છે, તમે કારને કેવી રીતે ફાઇનાન્સ કરશો, કારમાં કઈ સુવિધાઓ હોવી જોઈએ વગેરે. તો ચાલો જાણીએ કે કારનું બજેટ બનાવતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

તમારી આવકનું ધ્યાન રાખો

જ્યારે પણ તમે તમારું નવું વાહન ખરીદવા માટે બજેટ બનાવો છો, ત્યારે તમારે પહેલા તમારી આવકના સ્ત્રોતોનું ધ્યાન રાખવું જોઈએ. નવી કાર ખરીદતી વખતે તમારી વાર્ષિક આવકના અડધાથી વધુ ખર્ચ ક્યારેય કરો. આનું ખાસ ધ્યાન રાખો. ઉદાહરણ તરીકે જો તમે દર વર્ષે 10 લાખ રૂપિયા કમાઓ છો, તો કાર ખરીદવા માટે તમારી પાસે મહત્તમ બજેટ 5 લાખ રૂપિયા હોવું જોઈએ. આ ઉપરાંત ધ્યાનમાં રાખો કે તમારું બજેટ કારની ઓન-રોડ કિંમત અનુસાર હોવું જોઈએ. કારણ કે કારની એક્સ-શોરૂમ કિંમત અને ઑન-રોડ કિંમત વચ્ચે તફાવત છે અને તમારે ઑન-રોડ ચૂકવણી કરવી પડશે. કારની કિંમત

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Advertisement

વિડિઓઝ

Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડમાં સૌથી મોટો ખુલાસો, ફોરેસ્ટ અધિકારીના અન્ય મહિલા સાથે સંબંધ
Harsh Sanghavi : ખેડૂતોને સહાયને લઈ નાયબ મુખ્યમંત્રીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના જીવનમાં આવશે ઉજાસ
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી !
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશમાં ગુલામી!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
Embed widget