શોધખોળ કરો

Maruti Suzuki Ignis Radiance Edition:મારુતિ સુઝુકીની આ કારનું નવું એડિશન લોન્ચ થયું, દમદાર માઇલેજની સાથે તેની કિંમત માત્ર આટલી છે

મારુતિ સુઝુકી ઈન્ડિયાએ ભારતીય બજારમાં ઈગ્નિસનું રેડિયન્સ એડિશન લોન્ચ કરિયું છે. આ મોડલની કિંમત રેગ્યુલર મોડલ કરતા ઓછી છે. સાથે જ તેનો લુક પણ ઘણો જોરદાર છે.

Maruti Suzuki Ignis Radiance Edition: મારુતિ સુઝુકી ઈન્ડિયાની સસ્તી કારોને દેશમાં સારો પ્રતિસાદ મળે છે. ખાસ કરીને મધ્યમ વર્ગ તરફથી સારો પ્રતિસાદ મળે છે. આ દરમિયાન, કંપનીએ હવે ભારતીય બજારમાં તેની પ્રખ્યાત કાર ઇગ્નિસનું નવું અને સસ્તું વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. કંપનીએ માર્કેટમાં મારુતિ સુઝુકી ઇગ્નિસ રેડિયન્સ એડિશન લોન્ચ કર્યું છે. આ વેરિઅન્ટ 20 કિમીથી વધુની માઈલેજ આપે છે. સાથે જ તેનો લુક પણ ઘણો આકર્ષક છે.

Maruti Suzuki Ignis New Edition

આ વખતે કંપનીએ મારુતિ સુઝુકી ઇગ્નિસના આ નવા એડિશનમાં કેટલાક નાના ફેરફારો કર્યા છે. આ કારને નવા એક્સટીરીયર અને સ્ટાઈલિશ ઈન્ટીરીયર સાથે લોન્ચ કરવામાં આવી છે. જોકે આ કારની ડિઝાઇન અને એન્જિનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એન્જિનની વાત કરીએ તો કંપનીએ નવી મારુતિ સુઝુકી ઇગ્નિસમાં 1.2 લીટર પેટ્રોલ એન્જિન આપ્યું છે.

આ એન્જિન મહત્તમ 83 PS પાવર સાથે 113 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. આ સાથે, તે 5 સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સ સાથે જોડાયેલ છે. કંપનીના જણાવ્યા અનુસાર, નવી મારુતિ સુઝુકી ઇગ્નિસ 20.89 કિમી પ્રતિ લિટરની માઇલેજ આપવામાં સક્ષમ છે. આ સિવાય કંપનીએ આ કારને 7 મોનોટોન અને 3 ડ્યુઅલ ટોન પેઈન્ટ સ્કીમ સાથે બજારમાં ઉતારી છે.

શું છે આ કારના દમદાર ફીચર્સ? 

જો આપણે મારુતિ સુઝુકી ઇગ્નિસ રેડિયન્સ એડિશનની વિશેષતાઓ પર નજર કરીએ તો તેમાં 7-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે જેમાં ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ સિસ્ટમ છે. આ સિવાય તેમાં Apple CarPlay અને Android Auto, હાઇટ એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ, સ્ટીયરીંગ માઉન્ટેડ કંટ્રોલ સાથે પુશ સ્ટાર્ટ અને સ્ટોપ બટન જેવા શાનદાર ફીચર્સ આપવામાં આવ્યા છે.

તે જ સમયે, કારમાં ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, ESC, EBD સાથે ABS અને રિયર પાર્કિંગ કેમેરા જેવા સેફ્ટી ફીચર્સ પણ કારમાં આપવામાં આવ્યા છે, જે કારને સુરક્ષિત કાર બનાવે છે.

જાણો આ કારની કિંમત કેટલી છે

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે મારુતિ સુઝુકી ઈગ્નિસ રેડિયન્સ એડિશન રેગ્યુલર મોડલ કરતા લગભગ 35 હજાર રૂપિયા સસ્તું છે. ઇગ્નિસના રેગ્યુલર મોડલની એક્સ-શોરૂમ કિંમત 5.84 લાખ રૂપિયા છે. કંપનીએ આ નવા એડિશનની એક્સ-શોરૂમ કિંમત 5.49 લાખ રૂપિયા રાખી છે. ઉપરાંત, આ કાર બજારમાં Tata Tiago અને Hyundai Grand i10 Nios જેવા વાહનોને સખત સ્પર્ધા આપવા સક્ષમ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ
Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

TMKOC News : તારક મહેતાના અસિત મોદી સાથે બોલાચાલી મુદ્દે 'જેઠાલાલે' શું કર્યો મોટો ખુલાસો?Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છેECO SENSITIVE ZONE : ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવાની માંગ સાથે ખેડૂત મહાસંમેલનBharuch Accident :  જંબુસરમાં મોડી રાતે ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં 6ના મોત, 4 ઘાયલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ
Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Ayushman Yojana: શું આયુષ્યમાન કાર્ડધારકોને સારવાર આપવાનો ઇનકાર કરી શકે છે હોસ્પિટલ? જાણો નિયમ
Ayushman Yojana: શું આયુષ્યમાન કાર્ડધારકોને સારવાર આપવાનો ઇનકાર કરી શકે છે હોસ્પિટલ? જાણો નિયમ
Embed widget