શોધખોળ કરો

MG 4 Electric Car: ઓટો એક્સ્પૉમાં લૉન્ચ થઇ MG 4 ઇલેક્ટ્રિક હેચબેક કાર, જાણો આમાં શું છે ખાસ

એમજી કંપનીએ દેશમાં શરૂ થઇ ચૂકેલા ઓટો એક્સ્પૉમાં પોતાની શાનદાર ઇલેક્ટ્રિક કાર 'The 4 EV' ને રજૂ કરી દીધી છે.

MG New Electric Car The 4: ભારતીય ઓટો માર્કેટમાં ઓછામાં ઓછા સમયમાં ગ્રાહકોની વચ્ચે ખાસ જગ્યા બનાવી ચૂકેલી એમજી કંપનીએ નવુ નજરાણું રજૂ કર્યુ છે. એમજી કંપનીએ દેશમાં શરૂ થઇ ચૂકેલા ઓટો એક્સ્પૉમાં પોતાની શાનદાર ઇલેક્ટ્રિક કાર 'The 4 EV' ને રજૂ કરી દીધી છે. જાણો કારમાં શું છે ખાસિયતો......  

ધ ફૉર ઇવી પાવર પેક - 
MG પોતાની નવી હેચબેક કાર (The 4 EV)ને MSP પ્લેટફૉર્મ પર તૈયાર કરશે. વળી, કંપનીએ આ નવી હેચબેક કારમાં 51kWhથી 64kWh નો તગડો પાવર પેક જોવા મળશે. જેની ડ્રાઇવ રેન્જ 350km સુધીની હશે. 

ધ ફૉર ઇવી ડાયમેન્શન - 
એમજીની આ કારની લંબાઇ 4.2 મીટર સુધીની હશે, જે આ (The 4) ઇલેક્ટ્રિક કારને કેબિનને, ખુબ સ્પેસની સાથે કન્ફૉર્ટ ફિલ આપશે. સાથે જ આ કારનો લૂક પ્રીમિયમ હેચબેકનો અનુભવ કરાવશે. 

ધ ફૉર ઇવ ફિચર્સ - 
એમજીએ પોતાની આ નવી ઇલેક્ટ્રિક કારના કેબિનમાં, નવી ડિઝાઇન વાળા ડેશબૉર્ડનો પ્રયોગ કર્યો છે, સાથે જ આને અલગ લૂક આપવ માટે ઇન્સ્ટૂમેન્ટ ક્લસ્ટરની સાઇઝને નાની કરી છે. વળી, આ કારમાં ફ્લૉટિંગ ટચસ્ક્રીન જોવા મળશે. સુરક્ષાની દ્રષ્ટિએ આ ઇલેક્ટ્રિક કારમાં ADAS સુરક્ષા પ્રણાલી આપવામાં આવશે, જે એમજી જેડએસના જેવી હોઇ શકે છે. 

ધ ફૉર ઇવી કિંમત -
એમજીએ ઓટો એક્સ્પૉમાં પોતાની આ શાનદાર કારની કિંમતનો ખુલાસો પણ કરી દેવામા આવ્યો છે, જે શરૂઆતમાં 14, 72,800 રૂપિયા હશે, એમજીએ થોડાક વર્ષોમાં જ ભારતના ઓટો માર્કેટમાં જે રીતે પક્કડ જમાવી છે, તેને જોતા તે ગ્રાહકોની નજીક છે. એમજી કારોમાં લેટેસ્ટ ટેકનોલૉજીનો પણ ઉપયોગ કરવામાં આવે છે. એમજી કારો હવે ભારતીય માર્કેટમાં ગ્રાહકોને ખુબ પસંદ આવી રહી છે. 

MG મોટર ઈન્ડિયાએ ગુજરાતમાં વિસ્તકરણ કર્યું, વાપીમાં ખોલી ડીલરશિપ

વાપીઃ એમજી મોટર ઈન્ડિયાએ વાપીમાં સંપૂર્ણ નવી 3S ફેસિલિટી લોન્ચ કરવા સાથે જ તેની રિટેલ હાજરી વધુ મજબૂત બનાવી છે. એમજી વાપીના નામકરણ સાથેની આ અત્યાધુનિક સુવિધા કાર કંપનીની ભાવનાત્મક ગતિશિલતાની ફિલસુફીને પ્રતિબિંબિત કરે છે, જે ગ્રાહકોની પાંચ ઈન્દ્રિયો સાથે જોડાવા માટે વર્તમાન બ્રાન્ડ એલિમેન્ટ્સ તથા આકર્ષક કલર પેલેટ્સના યોગ્ય સુમેળ ધરાવે છે. મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલાં એમજી મોટર ઈન્ડિયાના નેશનલ હેડ - ડીલર ડેવલપમેન્ટ પંકજ પારકરની હાજરીમાં ઉદઘાટન સમારંભ યોજાયો હતો.

એમજીના સેગમેન્ટમાં અગ્રેસર રહેલા વાહનોની સતત વધતી માંગને પગલે એમજી રાષ્ટ્રીય સ્તરે તેની રિટેલ હાજરી વધારી રહી છે જે અંતર્ગત એમજી વાપીના ઉદઘાટન સાથે અત્યાધુનિક સર્વિસ સેન્ટરની સુવિધા શરૂ થઈ છે. એમજી વાપીનું ઉદ્ઘાટન અતિ આધુનિક સેવા કેન્દ્ર સાથે આવે છે કારણકે એમજી તેના સેગમેન્ટ અગ્રણી વાહનોની સતત વધતી માંગ સાથે દેશભરમાં તેની રિટેલ હાજરીને વિસ્તૃત કરે છે.  એમજી તેના ગ્રાહકોને ઉત્પાદનોનો વિશાળ પોર્ટફોલિયો અને વેચાણ પછીના મજબૂત સપોર્ટ સાથે શ્રેષ્ઠ સેવાઓ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે. તેના ઉત્પાદનો સેગમેન્ટમાં સૌથી ઓછાં કુલ ઓનરશિપ ખર્ચ અને શ્રેષ્ઠ રિસેલ વેલ્યુની ખાતરી આપે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
28 કિમીની શાનદાર માઈલેજ આપતી આ મારુતિ કારની વિદેશમાં બમ્પર ડિમાન્ડ, એક્સપોર્ટ 2 લાખને પાર
28 કિમીની શાનદાર માઈલેજ આપતી આ મારુતિ કારની વિદેશમાં બમ્પર ડિમાન્ડ, એક્સપોર્ટ 2 લાખને પાર
EPOD Bharat: 227 KM રેન્જ સાથે હેન્ડ પેઇન્ટેડ ડિઝાઇન, લૉન્ચ થયું નવું થ્રી-વ્હીલર
EPOD Bharat: 227 KM રેન્જ સાથે હેન્ડ પેઇન્ટેડ ડિઝાઇન, લૉન્ચ થયું નવું થ્રી-વ્હીલર
Fronx Record: જાપાન સુધી છવાઇ દેસી Fronx, એક્સપોર્ટમાં બનાવ્યો ધાંસૂ રેકોર્ડ
Fronx Record: જાપાન સુધી છવાઇ દેસી Fronx, એક્સપોર્ટમાં બનાવ્યો ધાંસૂ રેકોર્ડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
ગુજરાતના 2 જિલ્લાઓમાં આજે નહિ મળે CNG, પંપ માલિકોએ કેમ પાડી હડતાળ?

Embed widget