શોધખોળ કરો

New Kia Carnival: ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી કિઆ કાર્નિવલ, મળ્યા છે આ સ્ટાઈલિંગ અપડેટ 

નવી અપડેટેડ કિઆ કાર્નિવલ આવતા વર્ષે ભારતીય બજારમાં વેચાણ માટે ઉપલબ્ધ થશે, ટૂંક સમયમાં તે વૈશ્વિક બજારમાં લોન્ચ થવા જઈ રહી છે.

Fourth Generation Kia Carnival: નવી અપડેટેડ કિઆ કાર્નિવલ આવતા વર્ષે ભારતીય બજારમાં વેચાણ માટે ઉપલબ્ધ થશે, ટૂંક સમયમાં તે વૈશ્વિક બજારમાં લોન્ચ થવા જઈ રહી છે. તાજેતરમાં, ભારતમાં આગામી કાર્નિવલની નવી સ્પાઈ તસવીરો કોરિયામાં સામે આવી છે, જેનાથી આપણને આ MPVની  ફ્રેશ સ્ટાઈલ અને લૂકની પ્રારંભિક ઝલક આપે છે.

મોટા સ્ટાઇલ અપડેટ્સ મળશે

નવા સ્પાય શોટ્સને જોતા એવું લાગે છે કે તે અપડેટેડ MPVના એડવર્ટાઈઝમેન્ટ શૂટ દરમિયાન ક્લિક કરવામાં આવ્યા છે. તેની ફ્રન્ટ લૂક સ્ટાઇલ પ્રી-ફેસલિફ્ટ કાર્નિવલમાં જોવા મળતા જૂના લૂકથી સંપૂર્ણપણે અલગ છે.  જે આ વર્ષની શરૂઆતમાં ભારતમાં Kia KA4 પ્રિવ્યૂમાં પણ જોવા મળી હતી. આ તસવીરો વિશાળ ગ્રિલ સાથે વધુ સ્ટ્રેટ નોઝ અને ચાલતી DRL લાઇટો સાથે L-આકારની હેડલેમ્પની પુષ્ટિ કરે છે. સમગ્ર ગ્રિલમાં ક્રોમ બિટ્સ પથરાયેલા છે, જ્યારે આગળના બમ્પરને સરળ ડિઝાઇન મળે છે અને તેમાં કોઈ કટ કે ક્રિઝ નથી. તેમાં એક નાનું ઇન્ટેક નીચે છે, જે ફોક્સ બ્રશ કરેલી એલ્યુમિનિયમ સ્કિડ પ્લેટથી ઘેરાયેલું છે, જે MPVને પ્રીમિયમ લુક આપે છે. તેમાં L-આકારની થીમ ટેલ-લેમ્પ્સ પણ છે, જે LED લાઇટ બાર દ્વારા કનેક્ટેડ છે, જે અપડેટેડ સેલ્ટોસ અને Kia ની મલ્ટીપલ બોર્ન EV SUV જેવી જ ડિઝાઇન ધરાવે છે, જેમાં ભારત-બાઉન્ડ EV 9 નો પણ સમાવેશ થાય છે. ટેલગેટને મધ્યમાં લાયસન્સ પ્લેટ સાથે સપાટ દેખાવ મળે છે, અને પાછળના બમ્પરને મેટ બ્લેક અને ક્રોમ ટ્રીટમેન્ટ મળે છે.

આ સ્ટાઇલીંગ ટચ સિવાય, કિનારા પર ક્રોમ ફિનિશિંગ્સ અને એલોય વ્હીલ્સની નવી ડિઝાઇન પણ છે, જે નવા Kia મોડલ્સ EV5 અને EV9 જેવી EV SUV જેવી જ છે. ડ્યુઅલ સનરૂફ સેટઅપ અને રૂફ રેલ પણ ટોપ વેરિઅન્ટમાં ઉપલબ્ધ હશે.

ઈન્ટીરિયર

ઈન્ટીરિયરની વાત કરીએ તો ડેશબોર્ડ વધુ ટેક્નોલોજીથી સજ્જ હશે અને તેમાં ઘણા સીટિંગ લેઆઉટ વિકલ્પો હશે. કાર્નિવલમાં EV9 જેવી જ નવી લૂક સીટ મળશે અને વધુ ફીચર્સ પણ અપેક્ષિત છે. જેમાં ઇન્સ્ટ્રુમેન્ટેશન અને ઇન્ફોટેનમેન્ટ અને ADAS જેવી સેફ્ટી ટેક્નોલોજી માટે બે ક્વર્ડ ડિસ્પ્લેનો સમાવેશ થાય છે.

ભારતમાં સીધી સ્પર્ધા નથી 

ભારતમાં આગામી કાર્નિવલ વિશે વધુ વિગતો વૈશ્વિક લોન્ચ પહેલા જાહેર થવાની અપેક્ષા છે. ભારતમાં તેનો કોઈ સીધો હરીફ નથી, કારણ કે આ MPV ટોયોટા ઈનોવા હાઈક્રોસ અને ટોયોટા વેલફાયર વચ્ચેના સેગમેન્ટમાં આવશે.  

ટોપ સ્ટોરી

5-સ્ટાર સેફ્ટી અને 24 kmpl માઇલેજ! ટાટાની આ SUV ખરીદવા પડાપડી, જાણો કિંમત અને ફીચર્સ
5-સ્ટાર સેફ્ટી અને 24 kmpl માઇલેજ! ટાટાની આ SUV ખરીદવા પડાપડી, જાણો કિંમત અને ફીચર્સ
આ દિવાળીએ ઘરે લાવો 25 kmpl માઇલેજ આપતી સૌથી સસ્તી ઓટોમેટિક કાર, કિંમત 4.77 લાખથી શરૂ
આ દિવાળીએ ઘરે લાવો 25 kmpl માઇલેજ આપતી સૌથી સસ્તી ઓટોમેટિક કાર, કિંમત 4.77 લાખથી શરૂ
દશેરા પર નવી બાઇક લેવી છે? ₹1 લાખથી ઓછી કિંમતના આ રહ્યા 5 શ્રેષ્ઠ વિકલ્પો
દશેરા પર નવી બાઇક લેવી છે? ₹1 લાખથી ઓછી કિંમતના આ રહ્યા 5 શ્રેષ્ઠ વિકલ્પો
તહેવારમાં Hyundai ની કાર થઈ સસ્તી, બચશે હજારો રુપિયા 
તહેવારમાં Hyundai ની કાર થઈ સસ્તી, બચશે હજારો રુપિયા 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Embed widget