શોધખોળ કરો

Jeep Grand Cherokee:આગામી મહિને લોન્ચ થઈ રહી છે જીપની આ SUV, જાણો શું હશે ખાસ

આ SUV ભારતમાં જ એસેમ્બલ કરવામાં આવશે. SUVને પાછળની બાજુએ શાર્પ ડિઝાઇન, 7-બોક્સ ગ્રિલ-શટર, એર કર્ટેન્સ સાથે રિડિઝાઇન કરાયેલ પાછળનો પિલર, બ્લેક-આઉટ બી-પિલર્સ, ORVM અને 17/20-ઇંચ વ્હીલ્સ મળી શકે છે.

New Jeep Grand Cherokee: SUV ઉત્પાદક જીપ તેના જબરદસ્ત સ્પોર્ટી દેખાવ અને શક્તિશાળી વાહનો માટે જાણીતી છે. તે આવતા મહિને ભારતમાં નવી ગ્રાન્ડ ચેરોકી એસયુવી લોન્ચ કરવાની યોજના પર કામ કરી રહી છે. આ SUV ભારતમાં જ એસેમ્બલ કરવામાં આવશે. આવો અમે તમને જણાવીએ કે આ SUVમાં શું ખાસ હશે.

ડિઝાઇન

આ કારના દેખાવ અને ડિઝાઇન વિશે વાત કરીએ તો SUV ગ્રાન્ડ ચેરોકી એલ કરતા 294 મીમી નાની છે અને ઈન્ટીરિયમાં નાના ફેરફારો સિવાય બધું સમાન રહે છે. બીજી તરફ, SUVને પાછળની બાજુએ શાર્પ ડિઝાઇન, 7-બોક્સ ગ્રિલ-શટર, એર કર્ટેન્સ સાથે રિડિઝાઇન કરાયેલ પાછળનો પિલર, છતની રેલ, બ્લેક-આઉટ બી-પિલર્સ, ORVM અને 17/20-ઇંચ વ્હીલ્સ મળી શકે છે.  

એન્જિન

2022 મોડલ જીપ ગ્રાન્ડ ચેરોકીનું 3.6 L V6 એન્જિન જે 293 hp મહત્તમ પાવર અને 352.5 Nm પીક ટોર્ક ઉત્પન્ન કરે છે. આ સિવાય, આ SUVનું બીજું મોડલ જેમાં 5.7 L V8 એન્જિન છે જે મહત્તમ 357 hpનો પાવર અને 528.7 Nmનો પીક ટોર્ક ઉત્પન્ન કરે છે. આ SUVમાં 8-સ્પીડ ઓટોમેટિક (AMT) ગિયરબોક્સ ટ્રાન્સમિશનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બીજી તરફ, SUVને પ્લગ-ઇન-હાઇબ્રિડ પાવરટ્રેન પણ મળે છે. જે બે ઇલેક્ટ્રિક મોટર્સ સાથે 2.0 L ટર્બો-પેટ્રોલ એન્જિન સાથે જોડાયેલું છે.

ફીચર્સ

નવી ગ્રાન્ડ ચેરોકી એસયુવીનું ઈન્ટિરિયર પણ ગ્રાન્ડ ચેરોકી એલ જેવું જ રાખવામાં આવ્યું છે. આ કારમાં ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરની સાથે 10.1 ઈંચની સેન્ટ્રલ ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ છે. કારનું સીટિંગ લેઆઉટ બે-રો કેબિન, મેકિન્ટોશ ઓડિયો સિસ્ટમ, લેધર અપહોલ્સ્ટરી અને થ્રી-સ્પોક મલ્ટિફંક્શનલ સ્ટીયરિંગ વ્હીલ સાથે પાંચ સીટર છે.

કિંમત

યુએસમાં 2022 ગ્રાન્ડ ચેરોકી એસયુવીની પ્રારંભિક કિંમત $35,000 (લગભગ 26 લાખ રૂપિયા) રાખી શકાય છે. ભારતમાં તેની કિંમતમાં થોડો વધારો જોવા મળી શકે છે.

હવે સ્કૂટરમાં પણ આવશે એરબેગ

દર વર્ષે લાખો લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે. આ માટે વાહનોમાં સેફ્ટી ફીચર્સ સતત અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે. આ સાથે સરકાર દ્વારા નિયમોને વધુ કડક કરવામાં આવી રહ્યા છે. હાલમાં જ તમામ કારમાં ઓછામાં ઓછી 6 એરબેગ્સ આપવાનો નિયમ ફરજીયાત કરવામાં આવ્યો છે. પરંતુ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારા મોટા ભાગના લોકો ટુ-વ્હીલર ડ્રાઇવરો છે, અને આને ધ્યાનમાં રાખીને ટુ-વ્હીલર ઉત્પાદક કંપની ટુ-વ્હીલરની સુરક્ષા માટે ટૂંક સમયમાં એરબેગ્સ સાથેનું પોતાનું સ્કૂટર લોન્ચ કરવા જઇ રહી છે. આ કંપનીએ તાજેતરમાં સ્કૂટરમાં આ ફીચરને પેટન્ટ કરાવવા માટે અરજી કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
28 કિમીની શાનદાર માઈલેજ આપતી આ મારુતિ કારની વિદેશમાં બમ્પર ડિમાન્ડ, એક્સપોર્ટ 2 લાખને પાર
28 કિમીની શાનદાર માઈલેજ આપતી આ મારુતિ કારની વિદેશમાં બમ્પર ડિમાન્ડ, એક્સપોર્ટ 2 લાખને પાર
Fronx Record: જાપાન સુધી છવાઇ દેસી Fronx, એક્સપોર્ટમાં બનાવ્યો ધાંસૂ રેકોર્ડ
Fronx Record: જાપાન સુધી છવાઇ દેસી Fronx, એક્સપોર્ટમાં બનાવ્યો ધાંસૂ રેકોર્ડ
EPOD Bharat: 227 KM રેન્જ સાથે હેન્ડ પેઇન્ટેડ ડિઝાઇન, લૉન્ચ થયું નવું થ્રી-વ્હીલર
EPOD Bharat: 227 KM રેન્જ સાથે હેન્ડ પેઇન્ટેડ ડિઝાઇન, લૉન્ચ થયું નવું થ્રી-વ્હીલર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Embed widget