શોધખોળ કરો

Ola S1X: ઓલાએ લોન્ચ કર્યું મોટા બેટરી પેકવાળુ S1X ઈલેક્ટ્રિક સ્કૂટર, મળશે 190 કિલોમીટર સુધીની રેન્જ

Ola ઈલેક્ટ્રીકએ S1X ઈલેક્ટ્રીક સ્કૂટરને 4kWh બેટરી પેક સાથે લોન્ચ કર્યું છે. કંપનીએ દાવો કર્યો છે કે Ola S1X 4kWh બેટરી પેક સાથે સિંગલ ચાર્જ પર 190 કિમી સુધીની રેન્જ ધરાવશે.

Ola S1X Launch: Ola ઈલેક્ટ્રીકએ S1X ઈલેક્ટ્રીક સ્કૂટરને 4kWh બેટરી પેક સાથે લોન્ચ કર્યું છે. કંપનીએ દાવો કર્યો છે કે Ola S1X 4kWh બેટરી પેક સાથે સિંગલ ચાર્જ પર 190 કિમી સુધીની રેન્જ ધરાવશે. આ ટોપ-સ્પેક Gen-2 S1 Pro કરતાં માત્ર 5 કિમી ઓછું છે. આ બેટરીને સંપૂર્ણ ચાર્જ થવામાં લગભગ 6 કલાક 30 મિનિટનો સમય લાગે છે.

ola s1x સ્પેસિફિકેશન

Ola S1X ના મોટા બેટરી પેક સિવાય, તે નાના બેટરી પેક સાથે હાલના મોડલ જેવું જ દેખાય છે. તેનું વજન 112 કિલો છે, જે S1 કરતા 4 કિલો વધારે છે Ola કોઈપણ વધારાના ચાર્જ વિના ઇલેક્ટ્રિક સ્કૂટર માટે 8 વર્ષ/80,000 કિમીની સ્ટાન્ડર્ડ બેટરી વોરંટી પણ ઓફર કરી રહી છે. આ ઉપરાંત, ગ્રાહકો માત્ર રૂ. 4,999માં 1 લાખ કિલોમીટરની વિસ્તૃત વોરંટી અને માત્ર રૂ. 12,999માં 1.25 લાખ કિલોમીટરની વિસ્તૃત વોરંટી પણ પસંદ કરી શકે છે.

ઓલા સર્વિસ સેન્ટર વધારશે

ઓલાએ પણ જાહેરાત કરી છે કે તે તેના સર્વિસ સેન્ટરોની સંખ્યામાં 50 ટકા વધારો કરશે. કંપનીએ એપ્રિલ 2024 સુધીમાં દેશભરમાં 600 સર્વિસ સેન્ટરો ખોલવાનું લક્ષ્ય રાખ્યું છે. માત્ર સર્વિસ સેન્ટરો જ નહીં, ઓલા ઈલેક્ટ્રીક જૂન 2024 સુધીમાં તેના પબ્લિક ચાર્જિંગ નેટવર્કને વર્તમાન 1000 ચાર્જર્સથી વધારીને 10,000 સુધી પહોંચાડવાનું પણ આયોજન કરી રહી છે.

ઓલા એસ1 પ્રો

આ સિવાય Ola હાલમાં S1 Pro, S1 Air, S1 જેવા મોડલ ભારતીય બજારમાં વેચે છે. કંપની S1 Pro Gen 2 માં પ્રતિ ચાર્જ 195 કિલોમીટરની રેન્જ હોવાનો દાવો કરે છે. આ સ્કૂટર માત્ર 2.6 સેકન્ડમાં 0 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટરની ટોપ સ્પીડ 120 કિલોમીટર પ્રતિ કલાક છે. તે માત્ર 1 વેરિઅન્ટ અને 5 કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે. તેની એક્સ-શોરૂમ કિંમત 1.43 લાખ રૂપિયા છે. 

S1 X+ ઈલેક્ટ્રિક સ્કૂટર : રેન્જ, બેટરી અને ઓફર 

S1 X+ પાસે 6 kW મોટર છે. તે માત્ર 3.3 સેકન્ડમાં 0-40 kmphની સ્પીડ સુધી દોડવામાં  સક્ષમ છે. ટોપ સ્પીડની વાત કરીએ તો તે 90 kmph છે. કંપનીએ તેના કોમ્યૂનિટી  સભ્યો માટે વિશેષ ઑફર્સ ઓફર કરી છે. તેના કોમ્યૂનિટી 0સભ્યોને કંપનીના તમામ સેકન્ડ જનરેશન ઇલેક્ટ્રિક સ્કૂટર્સ માટે વિસ્તૃત વોરંટી પર 50 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સિવાય દરેક સફળ રેફરલ પર 2,000 રૂપિયા સુધીનું કેશબેક પણ આપવામાં આવી રહ્યું છે. આ સિવાય રેફ એસ1 પ્રો સેકન્ડ જનરેશન અથવા એસ1 એરની ખરીદી પર 3,000 રૂપિયા સુધીનું કેશબેક મેળવી શકાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Embed widget