શોધખોળ કરો

Jhunjhunwala Car Collection: મોંઘી કારનો ખૂબ શોખ હતો રાકેશ ઝુનઝુનવાલાને, જુઓ તેઓનું કાર કલેક્શન

શેરબજારના બિગબુલ કહેવાતા રાકેશ ઝુનઝુનવાલાનું આજે નિધન થયું છે. તેઓ ભારતના વોરેન બફેટ, ભારતીય સ્ટોક માર્કેટના બિગ બુલ જેવા નામોથી જાણીતા હતા.

Rakesh Jhunjhunwala Death: શેરબજારના બિગબુલ કહેવાતા રાકેશ ઝુનઝુનવાલાનું આજે નિધન થયું છે. તેઓ ભારતના વોરેન બફેટ, ભારતીય સ્ટોક માર્કેટના બિગ બુલ જેવા નામોથી જાણીતા હતા. 1985માં શેરબજારમાં રોકાણ શરૂ કરનારા રાકેશ ઝુનઝુનવાલાએ ક્યારેય પાછું વળીને જોયું નથી અને તેની સફળતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે એપ્રિલ 2021માં તેમની ગણના દેશના ટોચના 100 સૌથી ધનિકોમાં થાય છે. તેમની સંપત્તિ 31,320 કરોડ રૂપિયા હતી.

તેઓની લાઇફ ખૂબ લક્ઝરી હતી. તેઓને મોંઘી કારનો ખૂબ શોખ હતો. ચાલો જોઈએ કે તેમના કારના કલેક્શનમાં કઇ કાર સામેલ હતી.

 BMW X5 

રાકેશ ઝુનઝુનવાલાની કારની યાદીમાં પ્રથમ નંબર પર એસયુવી X5 છે, જે BMWની લક્ઝરી સ્પોર્ટ એસયુવી છે. આ કાર 2993 cc 6 સિલિન્ડર ડીઝલ એન્જિન દ્વારા સંચાલિત છે . આ કારમાં 8-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. BMW X5ની મહત્તમ સ્પીડ 230 Kmph છે અને તેની કિંમત 85 લાખ રૂપિયા છે.

 ઓડી Q7

 રાકેશ ઝુનઝુનવાલાની કારની યાદીમાં બીજા નંબરે ફુલ સાઇઝની SUV Audi Q7 છે. આ કાર 2967 cc V6 ડીઝલ એન્જિન દ્વારા સંચાલિત છે જે 4500 rpm પર 249 PS પાવર અને 1500-3000 rpm પર 600 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. તેની ટોપ સ્પીડ 210 કિમી પ્રતિ કલાક છે અને તે 5.9 સેકન્ડમાં 0-100 કિમી પ્રતિ કલાકની ઝડપ હાંસલ કરી શકે છે. આ કારની કિંમત લગભગ 1 કરોડ રૂપિયા છે.

 Mercedes Maybach S Class 

 રાકેશ ઝુનઝુનવાલાની કારની યાદીમાં ત્રીજા નંબર પર Mercedes Maybach S-600 છે. આ કારમાં 5980 cc V12  ટાઇપનું પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે જે 4900-5300 rpm પર 530 bhp પાવર અને 1900-4000 rpm પર 830 Nm ટોર્ક જનરેટ કરે છે. આ કારની ટોપ સ્પીડ 250 કિમી પ્રતિ કલાક છે અને તે માત્ર 5.0 સેકન્ડમાં 0-100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. આ કારની કિંમત 2.5 કરોડ છે.

Monkeypox Cases In India:  હવે દેશમાં મંકીપોક્સના કેસની સંખ્યા થઈ આટલી, જાણો ક્યાં કેટલા કેસ

PM Kisan Scheme: ખેડૂતોને 12મા હપ્તા પહેલા મોદી સરકારે આપી રાહત, ઈ-કેવાયસીને લઈ આવ્યું આ મોટું અપડેટ

IND vs ZIM 2022: શિખર ધવને મળ્યો વરુણ ધવન, ટીમ ઈન્ડિયાના ખેલાડી સાથે શેર કરી તસવીર

VIDEO: દિશા પટ્ટણીનો સિઝલિંગ અવતારમાં વધુ એક ડાન્સ વીડિયો વાયરલ, લગાવ્યા ઠુમકા, જુઓ........

Rakesh Jhunjhunwala: રાકેશ ઝુનઝુનવાલા કેમ કહેતા હતા સસરા-પિતાના પૈસાનું શેરબજારમાં ન કરો રોકાણ, જાણો વિગત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોતPatan University Scuffle : NSUIના 5 કાર્યકરની અટકાયત,  Congress MLA કરીટ પટેલના ઘરે પહોંચી પોલીસMLA Chaitar Vasava Detain : ચૈતરે પોલીસને કેમ કહી દીધું, ‘કપડા લઈને આવ્યો છું, જેલમાં પૂરી દો’Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
Embed widget