શોધખોળ કરો

આજે દેશમાં ઓપન થવા જઇ રહ્યો છે ટેસ્લાનો પ્રથમ શોરૂમ, જાણો કેટલી હશે કારની કિંમત?

તે ટેસ્લાના મોડલ 3, મોડલ Y અને મોડેલ X ની ઝલક જોવા મળશે જે ચીનથી આયાત કરવામાં આવ્યા છે.

Tesla First Showroom: એલન મસ્કની ટેસ્લા આજે 15 જુલાઈના રોજ ભારતમાં ભવ્ય પ્રવેશ કરશે. તેનો પહેલો શોરૂમ આજે મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) માં ખુલશે. તે ટેસ્લાના મોડલ 3, મોડલ Y અને મોડેલ X ની ઝલક જોવા મળશે જે ચીનથી આયાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, મુલાકાતીઓને ટેસ્લાની ખાસ ફીચર્સ અને ટેકનોલોજી વિશે જાણવાની તક પણ મળશે.

કેટલું ભાડું ચૂકવવું પડશે?

કંપનીએ બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં આ 4000 ચોરસ ફૂટ રિટેલ સ્પેસને 5 વર્ષ માટે ભાડે લીધી છે, જેના માટે દર મહિને લગભગ 35.26 લાખ રૂપિયાનું ભાડું ચૂકવવું પડશે. દર વર્ષે શોરૂમના ભાડામાં 5 ટકાનો વધારો થવાની પણ ચર્ચા છે, જે 5 વર્ષમાં દર મહિને 43 લાખ સુધી પહોંચી જશે.

શું ટેસ્લા કાર ભારતમાં બનાવવામાં આવશે?

મુંબઈ પછી કંપની દિલ્હીમાં બીજો શોરૂમ ખોલવાની યોજના ધરાવે છે. પહેલા એવા અહેવાલ હતા કે કંપની ભારતમાં પણ એક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બનાવવા જઈ રહી છે, પરંતુ હવે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કંપનીને હાલમાં તેમાં રસ નથી. એટલે કે, આનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે જો ટેસ્લાની કાર ભારતમાં નહીં બને તો તે આયાત કરવામાં આવશે.

મોડેલ વાય

આજે આ ઇવેન્ટમાં કંપની તેની કોમ્પેક્ટ ક્રોસઓવર ઇલેક્ટ્રિક SUV મોડેલ વાય લોન્ચ કરશે. આ લોંગ રેન્જ RWD અને લોંગ રેન્જ AWD (ડ્યુઅલ મોટર) વર્ઝનમાં ઉપલબ્ધ હશે. કંપનીનો દાવો છે કે આ કાર એક ફુલ ચાર્જમાં 575 કિલોમીટર સુધી ચાલી શકે છે. અમેરિકામાં તેની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત 46,630 રૂપિયાથી શરૂ થાય છે. જ્યારે ભારતમાં તેની કિંમત આશરે 48 લાખ રૂપિયા હોવાનો અંદાજ છે.

ટેસ્લા મોડલ 3

આ કારમાં ઘણી શાનદાર ફીચર્સ પણ છે. તેને સ્ટાન્ડર્ડ પ્લસ અને લોંગ રેન્જમાં લોન્ચ કરી શકાય છે. રિપોર્ટ અનુસાર, ટેસ્લા મોડલ 3ની સ્પીડ 162 કિલોમીટર પ્રતિ કલાક છે. આ કારની ખાસિયત એ છે કે તે ફક્ત 3 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે. અમેરિકામાં ટેસ્લા મોડેલ 3 ની કિંમત 29,990 ડોલર (25.99 લાખ રૂપિયા) છે. ભારતમાં તેની કિંમત લગભગ 29.79 લાખ રૂપિયા હશે.

ટેસ્લા મોડલ X

આ એક ઇલેક્ટ્રિક SUV છે, જે એક જ ચાર્જ પર 560 કિમીથી વધુ દોડી શકે છે. તેમાં સાત લોકો બેસી શકે તેવી વ્યવસ્થા છે. કંપનીનો દાવો છે કે એકવાર સંપૂર્ણ ચાર્જ થયા પછી આ કાર 381 કિમી પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરી શકે છે. તેની શરૂઆતની કિંમત લગભગ  48 લાખ રૂપિયા છે અને ટોચના મોડેલની કિંમત 83 લાખ રૂપિયા છે. ટેક્સ સાથે ભારતમાં તેની કિંમત 1 કરોડ  રૂપિયાથી વધુ હશે.

ટોપ સ્ટોરી

Car AC in Winter: વિન્ટરમાં કારનું એસી ચલાવવું જોઇએ કે નહિ, જાણો યોગ્ય ટિપ્સ
Car AC in Winter: વિન્ટરમાં કારનું એસી ચલાવવું જોઇએ કે નહિ, જાણો યોગ્ય ટિપ્સ
Updated Mahindra Thar Roxx: થાર રૉક્સનો નવો અવતાર આવ્યો સામે, જોતા જ ખરીદવાનું થઇ જશે મન
Updated Mahindra Thar Roxx: થાર રૉક્સનો નવો અવતાર આવ્યો સામે, જોતા જ ખરીદવાનું થઇ જશે મન
Jaguar EV India: ક્યાં સુધી માર્કેટમાં આવશે જગુઆરની EV, શું ખતમ થવાનો છે ઇન્તજાર ?
Jaguar EV India: ક્યાં સુધી માર્કેટમાં આવશે જગુઆરની EV, શું ખતમ થવાનો છે ઇન્તજાર ?
Electric Vehicle Sales: પેટ્રૉલ-ડીઝલ છોડી EVs પર તૂટી પડ્યા ગ્રાહકો, Festive Salesમાં 69%નો ઉછાળો
Electric Vehicle Sales: પેટ્રૉલ-ડીઝલ છોડી EVs પર તૂટી પડ્યા ગ્રાહકો, Festive Salesમાં 69%નો ઉછાળો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાવર પોલીટિક્સ
Ahmedabad News: અમદાવાદના ખાલી ચંડોળા તળાવ બહાર ભયજનક બોર્ડ! પાણી નથી છતાં લખ્યું 'ઊંડું પાણી'
Ahmedabad News: અમદાવાદમાં આઈસ્ક્રીમના નામે ફ્રોઝન ડેઝર્ટ વેચશો તો ખેર નથી! AMCનું મોટું પગલું
Parshottam Solanki: કોળી સમાજના મુખ્યમંત્રીની પબુભાની ઈચ્છા પર મંત્રી સોલંકીનું પ્રથમ નિવેદન
Jamnagar news: જામનગરમાં દારૂના અડ્ડા પર LCBનો સપાટો, મહિલા બુટલેગર સહિત 3ની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોળી સમાજમાંથી મુખ્યમંત્રી પદની માગ વધુ પ્રબળ બની, પબુભાની માગને મંત્રી પરસોત્તમ સોલંકીનું સમર્થન
કોળી સમાજમાંથી મુખ્યમંત્રી પદની માગ વધુ પ્રબળ બની, પબુભાની માગને મંત્રી પરસોત્તમ સોલંકીનું સમર્થન
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
Patan: પાટણમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, બે બુકાનીધારીઓ જાહેરમાં કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ
Patan: પાટણમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, બે બુકાનીધારીઓ જાહેરમાં કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ
QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'
QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'
Groundnut Oil: સિંગતેલના ભાવમાં ભડકો, માત્ર બે દિવસમાં ડબ્બે 20 રૂ.નો વધારો, ભાવ 3200 સુધી પહોંચ્યા
Groundnut Oil: સિંગતેલના ભાવમાં ભડકો, માત્ર બે દિવસમાં ડબ્બે 20 રૂ.નો વધારો, ભાવ 3200 સુધી પહોંચ્યા
ધોનીનું બિઝનેસ સિક્રેટ: કોઈપણ જાતની બૂમાબૂમ કર્યા વિના કઇ રીતે ઉભુ કર્યુ 1000 કરોડનું સામ્રાજ્ય ?
ધોનીનું બિઝનેસ સિક્રેટ: કોઈપણ જાતની બૂમાબૂમ કર્યા વિના કઇ રીતે ઉભુ કર્યુ 1000 કરોડનું સામ્રાજ્ય ?
Missile Attack: હોર્મુઝમાં ઓમાન નજીક LPG ટેન્કર પર મિસાઇલ હુમલો, 24 ભારતીયો હતા સવાર
Missile Attack: હોર્મુઝમાં ઓમાન નજીક LPG ટેન્કર પર મિસાઇલ હુમલો, 24 ભારતીયો હતા સવાર
Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો
Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો
Embed widget