શોધખોળ કરો

Tata Nexon Facelift: ટાટા નેક્સન ફેસલિફ્ટના ઈન્ટિરિયરની ડિટેલ્સ આવી સામે, મળશે અનેક સુવિધાઓ

Tata Nexon Facelift Rival: નવા મોડલને ઘણી વખત ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે, અને સ્પાઇ તસવીરો દર્શાવે છે કે તે Tata Curve કોન્સેપ્ટ SUV દ્વારા પ્રેરિત ડિઝાઇન એલિમેંટ્સ જોવા મળશે.

Tata Nexon Facelift Interior: ટાટા મોટર્સ હાલમાં તેની ફેસલિફ્ટેડ નેક્સોન કોમ્પેક્ટ એસયુવી પર કામ કરી રહી છે, જે આ વર્ષે દિવાળી આસપાસ લોન્ચ થશે. નવા મોડલને ઘણી વખત ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે, અને સ્પાઇ તસવીરો દર્શાવે છે કે તે Tata Curve કોન્સેપ્ટ SUV દ્વારા પ્રેરિત ડિઝાઇન એલિમેંટ્સ જોવા મળશે. હવે તેના ઈન્ટિરિયરની વિગતો સામે આવી છે. આવો જાણીએ તેના વિશે 5 મોટી વાતો.

ટ્વીન-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ મળશે

નવી Tata Nexon ફેસલિફ્ટમાં નવું ટ્વીન-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ જોવા મળશે. જે ઓટો એક્સપો 2023માં રજૂ કરાયેલ કર્વ કોન્સેપ્ટ SUVમાં પણ જોવા મળી હતી. તેના સ્ટીયરિંગમાં ઈન્ફોટેનમેન્ટ, ક્રુઝ અને અન્ય ઓપરેટિંગ કંટ્રોલ સ્વીચ મળશે.

મોટી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ

કારને હેરિયર અને સફારી ડાર્ક રેડ એડિશન જેવી જ મોટી 10.25-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન મળશે. જે પહેલા કરતા સ્મૂધ, બહેતર ઈન્ટરફેસ અને ટચ રિસ્પોન્સ સાથે આવશે. તેમાં વાયરલેસ એન્ડ્રોઈડ ઓટો અને એપલ કાર પ્લે, વોઈસ કમાન્ડ અને કનેક્ટેડ કાર ટેક સહિત અન્ય ઘણી સુવિધાઓ મળશે.

પર્પલ ફિનિશ્ટ સીટ્સ

સ્પાઇ તસવીરો દર્શાવે છે કે નવા નેક્સનને બ્લેક ફિનિશ ડેશબોર્ડ અને સેન્ટર કન્સોલ મળશે, જ્યારે સીટોને પર્પલ ફિનિશ કવર મળશે, જે તેને નવો લુક આપશે.

પેડલ શિફ્ટર્સ

નવી Nexon સ્ટીયરિંગ વ્હીલ પર પેડલ શિફ્ટર્સ સાથે આવશે. નવા મોડલમાં આઉટગોઇંગ મોડલની જેમ AMTને બદલે ડ્યુઅલ-ક્લચ ઓટોમેટિક ટ્રાન્સમિશન મળી શકે છે.

ડિજિટલ ડ્રાઈવર પરફોર્મેંસ

આ કારમાં સંપૂર્ણ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ ઉપલબ્ધ હશે. આમાં કર્વ એસયુવી જેવા ઘણા ફીચર્સ આપવામાં આવી શકે છે. તેમાં 360 ડિગ્રી કેમેરા, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ, 7 ઇંચ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ, એર પ્યુરીફાયર અને સનરૂફ જેવી સુવિધાઓ મળશે.

મારુતિ બ્રેઝા સાથે સ્પર્ધા કરશે

આ કાર મારુતિ સુઝુકીની બ્રેઝા એસયુવી સાથે સ્પર્ધા કરશે, જેમાં નવા યુગનું 1.5 લિટર k શ્રેણીનું એન્જિન ઉપલબ્ધ છે. આ સાથે તેમાં ઘણા ફીચર્સ પણ ઉપલબ્ધ છે.

આ પણ વાંચોઃ

મારુતિ જિમ્ની 5-ડોરનું પ્રોડક્શન થયું શરૂ, કંપનીને પહેલા જ મળી ગયો છે 25,000 કારનો ઓર્ડર

માત્ર 2 જ લાખ રૂપિયામાં ઘરે લાવી શકો છો કિયાની આ કાર

Brake Fail: જો ચાલુ કારે બ્રેક ફેઈલ થઈ જાય તો શું કરવું? જાણો અગત્યની ટિપ્સ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

"નરેશભાઈના વિશ્વાસને ડગવા નહીં દઉં": અધ્યક્ષ બનતા જ અનાર પટેલે શું કહ્યું? લેઉવા પટેલ સમાજ માટે ખાસ સંદેશ
Bagdana Case: કોળી યુવક પર હુમલાનો મામલો ગરમાયો; જયરાજ આહીર SIT સમક્ષ નિવેદન નોંધાવવા હાજર
Bagdana Case: કોળી યુવક પર હુમલાનો મામલો ગરમાયો; જયરાજ આહીર SIT સમક્ષ નિવેદન નોંધાવવા હાજર
કૃષિ પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 32 લાખથી વધુ ખેડૂતોને ₹9,466 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 32 લાખથી વધુ ખેડૂતોને ₹9,466 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
Ahmedabad: આસારામ આશ્રમનું દબાણ તૂટશે! AMC એ ઇમ્પેક્ટ ફી અરજી ફગાવી, ડિમોલિશનની તૈયારી
Ahmedabad: આસારામ આશ્રમનું દબાણ તૂટશે! AMC એ ઇમ્પેક્ટ ફી અરજી ફગાવી, ડિમોલિશનની તૈયારી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનની કડવી દવા
Hun To Bolish : હું તો બોલીશ : ફરી ધૂણ્યું અનામતનું ભૂત
Ahmedabad Activa Stealing Case: 15 વર્ષમાં 250થી વધારે એક્ટિવાની ચોરી કરનારા રીઢા ચોર હિતેશ જૈનની પોલીસે ધરપકડ કરી
EWS Reservation: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા EWS અનામતની માગ
PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
"નરેશભાઈના વિશ્વાસને ડગવા નહીં દઉં": અધ્યક્ષ બનતા જ અનાર પટેલે શું કહ્યું? લેઉવા પટેલ સમાજ માટે ખાસ સંદેશ
Bagdana Case: કોળી યુવક પર હુમલાનો મામલો ગરમાયો; જયરાજ આહીર SIT સમક્ષ નિવેદન નોંધાવવા હાજર
Bagdana Case: કોળી યુવક પર હુમલાનો મામલો ગરમાયો; જયરાજ આહીર SIT સમક્ષ નિવેદન નોંધાવવા હાજર
કૃષિ પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 32 લાખથી વધુ ખેડૂતોને ₹9,466 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 32 લાખથી વધુ ખેડૂતોને ₹9,466 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
Ahmedabad: આસારામ આશ્રમનું દબાણ તૂટશે! AMC એ ઇમ્પેક્ટ ફી અરજી ફગાવી, ડિમોલિશનની તૈયારી
Ahmedabad: આસારામ આશ્રમનું દબાણ તૂટશે! AMC એ ઇમ્પેક્ટ ફી અરજી ફગાવી, ડિમોલિશનની તૈયારી
Maharashtra Politics: ભાજપ સાથે 'દગો'? શિંદે અને રાજ ઠાકરે વચ્ચે રંધાઈ મોટી ખીચડી, ઉદ્ધવ જોતા રહ્યા
Maharashtra Politics: ભાજપ સાથે 'દગો'? શિંદે અને રાજ ઠાકરે વચ્ચે રંધાઈ મોટી ખીચડી, ઉદ્ધવ જોતા રહ્યા
બગદાણા નવનીત બાલધિયા કેસમાં નવા જૂનીના એંધાણ,  માયાભાઈના દિકરા જયરાજ આહિરને SITનું તેડું
બગદાણા નવનીત બાલધિયા કેસમાં નવા જૂનીના એંધાણ,  માયાભાઈના દિકરા જયરાજ આહિરને SITનું તેડું
ટેરીફની ધમકીઓ વચ્ચે ટ્રમ્પને ડબલ ઝટકો, 27 દેશો ભારત સાથે કરશે મેગા ડિલ, ગ્રીનલેન્ડ મુદ્દે બઘડાટી
ટેરીફની ધમકીઓ વચ્ચે ટ્રમ્પને ડબલ ઝટકો, 27 દેશો ભારત સાથે કરશે મેગા ડિલ, ગ્રીનલેન્ડ મુદ્દે બઘડાટી
US Trade War: ટ્રમ્પની ટેરિફ બાજી ઉંધી પડી! ભારતે રસ્તો બદલી આ દેશો સાથે મિલાવ્યો હાથ, જુઓ લિસ્ટ
US Trade War: ટ્રમ્પની ટેરિફ બાજી ઉંધી પડી! ભારતે રસ્તો બદલી આ દેશો સાથે મિલાવ્યો હાથ, જુઓ લિસ્ટ
Embed widget