શોધખોળ કરો

Brake Fail: જો ચાલુ કારે બ્રેક ફેઈલ થઈ જાય તો શું કરવું? જાણો અગત્યની ટિપ્સ

આ સ્થિતિમાં મોટાભાગના લોકો ગભરાઈ જાય છે, જેના કારણે અકસ્માતની સંભાવના ઘણી વધી જાય છે. પરંતુ ખરેખર તો આ સ્થિતિમાં મનને શાંત રાખવું જોઈએ અને અહીં જણાવેલી કેટલીક ટીપ્સનું પાલન કરવું જોઈએ.

Car Brake Tips: કાર ચલાવવી એ ઘણા લોકો માટે ખૂબ જ આનંદદાયક છે. જો કે વાહન ચલાવતી વખતે ખૂબ કાળજી રાખવાની જરૂર છે. ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે, ઝડપી ગતિએ જતી કારમાં અચાનક બ્રેક ફેલ થઈ જાય છે અથવા તો બ્રેક બરાબર કામ નથી કરતી. આ સ્થિતિમાં મોટાભાગના લોકો ગભરાઈ જાય છે, જેના કારણે અકસ્માતની સંભાવના ઘણી વધી જાય છે. પરંતુ ખરેખર તો આ સ્થિતિમાં મનને શાંત રાખવું જોઈએ અને અહીં જણાવેલી કેટલીક ટીપ્સનું પાલન કરવું જોઈએ.

આ રીતે નિયંત્રણ કરો

જો ઝડપથી ચાલતા વાહનમાં બ્રેક લગાવવામાં આવતી નથી, તો તમારે શાંત રહેવું જોઈએ અને વાહનની ઝડપ ઘટાડવાના પગલાં લેવા જોઈએ. આ માટે વાહનના ગિયરને ધીમે ધીમે ડાઉન કરો અને તેને પહેલા ગિયરમાં લાવો. આ દરમિયાન બ્રેકને સતત દબાવતા રહો. આમ કરવાથી બ્રેક ફરીથી કામ કરવાની સંભાવના વધી જાય છે.

લાઇટ અને હોર્નનો ઉપયોગ કરો

બ્રેક ફેઈલ થવાના કિસ્સામાં તરત જ વાહનની જોખમી લાઈટો ચાલુ કરો. આ તમારી આસપાસ ચાલતા અન્ય વાહનોને નુકસાન અને જોખમનો સંકેત આપશે. તેમજ સતત હોર્ન વગાડતા રહો.

રિવર્સ ગિયરનો ઉપયોગ કરશો નહીં

વાહનની ગતિ ઓછી કરવા માટે રિવર્સ ગિયરનો બિલકુલ ઉપયોગ કરશો નહીં. તેનાથી અકસ્માત સર્જાઈ શકે છે. આ સાથે A ને ફુલ કરો, જેથી એન્જીન પર વધુ દબાણ આવશે અને વાહનની સ્પીડ થોડી ઓછી થઈ જશે.

હેન્ડબ્રેકનો ઉપયોગ કરો

જો તમારા વાહનની સ્પીડ 40 કિમી પ્રતિ કલાકની નજીક આવે છે, તો આ સ્થિતિમાં તમે હેન્ડબ્રેકનો ઉપયોગ કરીને વાહનને રોકી શકો છો. યાદ રાખો, સ્પીડ વધુ હોય ત્યારે આમ ના કરો અને કોઈ વાહન પાછળ ન આવે તેનું ધ્યાન રાખો. આ સાથે જો તમને આસપાસ રેતી કે માટીનો ઢગલો દેખાય તો તમે તેના પર વાહન પણ ચલાવી શકો છો, જેના કારણે વાહન બંધ થઈ જશે.

Bharat Jodo Yatra: બ્રેક પછી ફરી એક વખત ભારત જોડો યાત્રા શરૂ, આજે યુપીમાં થશે એન્ટ્રી

લગભગ 1 અઠવાડિયાના વિરામ બાદ ભારત જોડો યાત્રા આજે ફરી શરુ થશે. યાત્રા દિલ્લીથી નીકળી લોની બોર્ડરથી થઇ ગાઝિયાબાદમાં પ્રવેશ કરશે. સ્થાનિક પોલીસે ટ્રાફિક એડવાઈઝરી પણ બહાર પાડી. 

Rahul Gandhi Bharat Jodo Yatra in Ghaziabad Today: રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા આજે યુપીમાં દસ્તક આપશે. આ યાત્રા ગાઝિયાબાદથી શરૂ થશે. લગભગ એક અઠવાડિયાના વિરામ બાદ આજથી ફરી આ યાત્રા શરૂ થઈ રહી છે. આ યાત્રા દિલ્હીથી નીકળીને લોની બોર્ડર થઈને ગાઝિયાબાદમાં પ્રવેશ કરશે. આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો એકઠા થવાની સંભાવનાને જોતા દિલ્લી પોલીસ અને ગાઝિયાબાદ પોલીસે ટ્રાફિક એડવાઈઝરી પણ બહાર પાડી છે. ઘણા માર્ગો પર ડાયવર્ઝન યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આવી સ્થિતિમાં, જો તમે આજે ઘરની બહાર નીકળી રહ્યા છો, તો આ પ્લાન જોઈને નીકળી જાઓ.

ટોપ સ્ટોરી

ટાટાને ટક્કર આપવા મારુતિ લાવી 3 ઓટોમેટિક CNG કાર, કિંમત અને માઇલેજ જાણી ચોંકશો
ટાટાને ટક્કર આપવા મારુતિ લાવી 3 ઓટોમેટિક CNG કાર, કિંમત અને માઇલેજ જાણી ચોંકશો
Maruti નો ધમાકો! 28 KM માઈલેજ આપતી SUV પર 3.10 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ, Creta સાથે મુકાબલો
Maruti નો ધમાકો! 28 KM માઈલેજ આપતી SUV પર 3.10 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ, Creta સાથે મુકાબલો
સિંગલ ચાર્જમાં 1,338 KM! Audiની આ ઇલેક્ટ્રિક કારે બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ
સિંગલ ચાર્જમાં 1,338 KM! Audiની આ ઇલેક્ટ્રિક કારે બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ
Tata Aris vs Maruti Dzire: ₹5.29 લાખની આ કારે ડિઝાયરનું ટેન્શન કેમ વધાર્યું?
Tata Aris vs Maruti Dzire: ₹5.29 લાખની આ કારે ડિઝાયરનું ટેન્શન કેમ વધાર્યું?

વિડિઓઝ

ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
Embed widget