શોધખોળ કરો

Auto Expo 2023: મોંઘા પેટ્રોલમાંથી છુટકારો મેળવી માણો આ બે કારની મજા, ભારતીય માર્કેટમાં મચાવશે ધૂમ

ટોયોટા દેશમાં ફ્લેક્સ ફ્યુઅલ આધારિત કાર રજૂ કરનાર પહેલી કંપની બની છે. ટોયોટા આ કારને ગત વર્ષના અંતમાં લોંચ કરી ચૂકી છે. ટોયોટાએ તેની ટોયોટા કોરોલા અલ્ટીસ કારને ફ્લેક્સ ફ્યુઅલ કાર તરીકે લોંચ કરી.

Flex-Fuel Cars in India: પેટ્રોલ ડીઝલના ઊંચા ભાવ અને દેશભરમાં વાહનોના કારણે થતા પ્રદૂષણને રોકવા માટે સરકાર અને વાહન ઉત્પાદકો તેનો વિકલ્પ તૈયાર કરવા સાથે મળીને કામ કરી રહ્યા છે. આ કારણે મારુતિ સુઝુકી અને ટોયોટા બંને કંપનીઓએ તેમની કારના એન્જિનને બદલીને અને તેને ફ્લેક્સ ફ્યુઅલ આધારિત બનાવીને પ્રોટોટાઇપ લોંચ કરી ચુકી છે. જેના કારણે આગામી સમયમાં તેમનું ઉત્પાદન જલ્દી થવાની શક્યતા વધી ગઈ છે. અમે આવી જ બે કાર વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ જે ભારતમાં રજૂ કરવામાં આવી છે. જે ફ્લેક્સ-ઈંધણ પર ચાલવા સક્ષમ છે.

ટોયોટા કોરોલા અલ્ટીસ (FFV)

ટોયોટા દેશમાં ફ્લેક્સ ફ્યુઅલ આધારિત કાર રજૂ કરનાર પહેલી કંપની બની છે. ટોયોટા આ કારને ગત વર્ષના અંતમાં લોંચ કરી ચૂકી છે. ટોયોટાએ તેની ટોયોટા કોરોલા અલ્ટીસ કારને ફ્લેક્સ ફ્યુઅલ કાર તરીકે લોંચ કરી. જેને E20-E85 (ઈંધણ રેન્જ) સુધી મિશ્રિત ઈંધણ પર ચલાવવાની ક્ષમતા અનુસાર વિકસાવવામાં આવી હતી.

ટોયોટા કોરોલા અલ્ટીસ કારની વાત કરીએ તો તે ટોયોટાની સેડાન કાર છે. જેમાં 1798cc 18-લિટર VVT i 16V DOHC એન્જિન ઉપલબ્ધ છે. જે 103hpનો પાવર અને 177Nmનો ટોર્ક જનરેટ કરે છે. તેમાં 50 લિટરની ક્ષમતાવાળી ફ્યુઅલ ટેન્ક ઉપલબ્ધ છે. આ કારનું કર્બ વજન 1,370 કિગ્રા છે.

મારુતિ સુઝુકી વેગન આર

દેશમાં ચાલી રહેલ ઓટો એક્સ્પોનું તાજેતરમાં જ સમાપન થયું છે. ભારતમાં આયોજિત થનારો આ દેશનો સૌથી મોટો ઓટો એક્સ્પો છે. જેમાં દેશની અગ્રણી કાર ઉત્પાદક મારુતિ સુઝુકી તેની હેચબેક કાર મારુતિ સુઝુકી વેગન-આરને ફ્લેક્સ ફ્યુઅલ કારના પ્રોટોટાઈપ તરીકે લોંચ કરીને આમ કરનારી ભારતની બીજી કંપની બની છે. મારુતિએ આ કારને E20-E85 સુધીના મિશ્રિત ઈંધણ પર ચલાવવા માટે વિકસાવી છે.

મારુતિ કારની વાત કરીએ તો આ કાર મારુતિની સૌથી વધુ વેચાતી કારમાંથી એક છે. કંપની તેમાં 1197cc એન્જિન આપે છે, જે 66KW પાવર અને 113Nm ટોર્ક આપવામાં સક્ષમ છે. આ કારની ઇંધણ ક્ષમતા 32 Ltr છે અને તેનું કર્બ વજન 835-850kg છે.

Auto Expo 2023: TATA સફારી મચાવશે ધમાલ, આ ફેરફાર સાથે ઉતારાશે માર્કેટમાં

Tata Motors તેની બે ટોપ-એન્ડ SUV સફારી અને હેરિયરને અપડેટ કરી છે, જેમાં ADAS સેફ્ટી સિસ્ટમ અને મોટી ટચસ્ક્રીન સહિત અનેક નવી સુવિધાઓ છે. હાલમાં વર્તમાન સફારી અને હેરિયરને ઘણી નાની ટચસ્ક્રીન મળે છે. આ તમામ નવા ફેરફારો આ બંને કારના નવા રેડ ડાર્ક એડિશનમાં જોવા મળશે. તેમાં માત્ર ADAS સાથે 360 ડિગ્રી કેમેરાની સુવિધા ઉમેરવામાં આવી છે. આ બધી ખૂબ જ આધુનિક અને મહત્વપૂર્ણ સુવિધાઓ છે. ADAS સિસ્ટમમાં ઓટો ઈમરજન્સી બ્રેકિંગ, ટ્રાફિક આસિસ્ટ જેવી ઘણી સુવિધાઓનો સમાવેશ થાય છે.

બીજી સુવિધાઓ

અન્ય ફીચર્સની સાથે તમને આ બંને કારમાં 6 એરબેગ્સ પણ આપવામાં આવી છે. 360-ડિગ્રી કેમેરા ફીચર પાર્કિંગમાં મદદ કરે છે. વિશાળ ટચસ્ક્રીન ડિસ્પ્લે સાથે જે વિઝ્યુઅલને શક્ય તેટલી શ્રેષ્ઠ રીતે બહાર લાવે છે. મોટી સ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન તરીકે સારી રીતે કામ કરે છે. અમે ટૂંક સમયમાં આ કારનો અનુભવ કર્યા પછી તેની વધુ વિગતો વિશે ચર્ચા કરીશું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓછી કિંમતમાં દેશનું પહેલું AI સ્કૂટર લોન્ચ, જાણો રેન્જ અને ફીચર્સ
ઓછી કિંમતમાં દેશનું પહેલું AI સ્કૂટર લોન્ચ, જાણો રેન્જ અને ફીચર્સ
Child Front Seat Challan: કારમાં બાળકને આગળ બેસાડો છો? જાણો ક્યારે કપાઈ શકે છે ચલણ
Child Front Seat Challan: કારમાં બાળકને આગળ બેસાડો છો? જાણો ક્યારે કપાઈ શકે છે ચલણ
હવે એક જ કારમાં પેટ્રોલ, ઈથેનોલ અને EV ની મજા, ટૂંક સમયમાં થશે લોન્ચ
હવે એક જ કારમાં પેટ્રોલ, ઈથેનોલ અને EV ની મજા, ટૂંક સમયમાં થશે લોન્ચ
2 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ આપીને ખરીદશો Tata Nexon, તો દર મહિને કેટલી ભરવી પડશે EMI?
2 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ આપીને ખરીદશો Tata Nexon, તો દર મહિને કેટલી ભરવી પડશે EMI?

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Embed widget