શોધખોળ કરો

Best Mileage Bikes: શાનદાર માઇલેજની સાથે 65 હજારથી પણ ઓછું કિંમતમાં આવે છે આ બાઇક્સ, જાણો ફીચર્સ

Best Mileage Bikes: જો તમે પણ રોજિંદા ઉપયોગ માટે એવી બાઇક શોધી રહ્યા છો જે સસ્તી હોય અને સારી માઈલેજ પણ આપે, તો આ બાઇકનું ઓપ્શન આપના માટે ઉત્તમ છે.

Best Mileage Bikes: આજના સમયમાં બાઈક એ લોકોની રોજીંદી જરૂરિયાત બની ગઈ છે. લોકો એવી બાઇક ખરીદવાનું પસંદ કરે છે જે સસ્તી હોય અને સારી માઇલેજ આપે. અહીં અમે તમને એક એવી બાઇક વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે બજેટમાં ફિટ છે અને શાનદાર માઈલેજ આપે છે.

ભારતીય માર્કેટમાં 1 લાખ રૂપિયાના બજેટમાં આવી ઘણીબધી બાઇક્સ છે, જેમાં શાનદાર ફીચર્સ છે અને આ બાઇક્સ સારી માઇલેજ પણ આપે છે.

ટીવીએસ રેડિયન  (TVS Radeon) 

પ્રથમ બાઇક TVS Radeon છે. જેની ડિઝાઇન ખૂબ જ આકર્ષક છે. આ TVS બાઇકની કિંમત 70 હજાર રૂપિયાથી શરૂ થાય છે અને એક્સ-શોરૂમ 83 હજાર 620 રૂપિયાની વચ્ચે છે. TVS Radeonમાં 109.7 cc સિંગલ-સિલિન્ડર પેટ્રોલ એન્જિન છે, જે 8.08 PSનો પાવર અને 8.7 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. TVSની આ બાઇક 73 કિમી પ્રતિ લીટરની માઇલેજ આપે છે, જેમાં એલસીડી ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલની સાથે અનેક સેફ્ટી ફીચર્સ છે.

હોન્ડા શાઈન

Honda Shine દેશમાં વેચાતી સૌથી લોકપ્રિય બાઇક છે. આ મોટરસાઇકલમાં 4-સ્ટ્રોક, SI એન્જિન છે. આ એન્જિન 7,500 rpm પર 5.43 kW નો પાવર મળે છે અને 5,000 rpm પર 8.05 Nm ટોર્ક જનરેટ કરે છે. હીરોની આ બાઇક 55 kmplની માઇલેજ આપવાનો દાવો કરે છે. દિલ્હીમાં આ બાઇકની એક્સ-શોરૂમ કિંમત 64,900 રૂપિયાથી શરૂ થાય છે. દેશના વિવિધ રાજ્યોમાં આ કિંમતમાં તફાવત હોઈ શકે છે. 

ટીવીએસ સ્પોર્ટ

TVS સ્પોર્ટમાં સિંગલ-સિલિન્ડર, 4-સ્ટ્રોક, ફ્યુઅલ ઇન્જેક્શન, એર-કૂલ્ડ સ્પાર્ક ઇગ્નીશન એન્જિન છે. આ એન્જિન 7,350 rpm પર 6.03 kW નો પાવર અને 4,500 rpm પર 8.7 Nm નો ટોર્ક મળે  છે. આ બાઇક 90 kmphની ટોપ સ્પીડ આપે છે. આ TVS બાઇક 80 kmplની માઇલેજ આપવાનો દાવો કરે છે. આ બાઇકની એક્સ-શોરૂમ કિંમત 59,881 રૂપિયાથી શરૂ થાય છે.

આ પણ વાંચો

Maruti Dzire 2024: મારૂતિ ડિજાયર કે અમેજ કઇ કાર ખરીદવી શ્રેષ્ઠ ઓપ્શન, સમજો તફાવત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટાટા લાવી રહી છે 600 KM રેન્જવાળી 7-સીટર EV SUV, ADAS સાથે મળશે ખાસ ફીચર્સ
ટાટા લાવી રહી છે 600 KM રેન્જવાળી 7-સીટર EV SUV, ADAS સાથે મળશે ખાસ ફીચર્સ
પહેલી કાર ખરીદનારાઓ માટે બેસ્ટ ઓપ્શન,3.70 લાખમાં 33 km ની માઇલેજ આપે છે આ ગાડી
પહેલી કાર ખરીદનારાઓ માટે બેસ્ટ ઓપ્શન,3.70 લાખમાં 33 km ની માઇલેજ આપે છે આ ગાડી
ભારતમાં સૌથી વધુ વેચાતી TOP 5 CNG કાર: Ertiga અને Dzire ધૂમ મચાવી
ભારતમાં સૌથી વધુ વેચાતી TOP 5 CNG કાર: Ertiga અને Dzire ધૂમ મચાવી
ફૂલ ટાંકીમાં 1200 KM દોડતી મારુતિની આ SUV નો જાદુ, 4 લાખથી વધુ લોકોએ કરી ખરીદી
ફૂલ ટાંકીમાં 1200 KM દોડતી મારુતિની આ SUV નો જાદુ, 4 લાખથી વધુ લોકોએ કરી ખરીદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget