શોધખોળ કરો

20 લાખ રૂપિયા સુધીની કિંમતમાં મળી રહી છે આ શાનદાર કારો, જાણો શું છે ફીચર્સ 

નવી દિલ્હી:  કોરોના મહામારીના કારણે વર્ષ 2020 માં ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી ખૂબજ ખરાબ રીતે પ્રભાવિત થઈ હતી.  અનેક કંપનીઓ મહામારીના કારણે ભારતીય બજારમાં પોતાની કાર લોનન્ચ કરી શકી ન હતી. હવે ધીરે ધીરે ઓટોમોબાઈલ ઉદ્યોગ ફરીથી પાટા પર આવી રહ્યો છે. ત્યારે આજે તમે આવી જ કેટલીક કારો વિશે જણાવી રહ્યા છો, જેની કિંમત 20 લાખ રૂપિયા છે. આ કાર એડવાન્સ ટેકનીક અને શ્રેષ્ઠ સુવિધાઓ સાથે બજારમાં લોન્ચ કરવામાં આવી છે.

Hyundai Creta 

હ્યુન્ડાઇ (Hyundai)ની આ 5 સીટર કાર શાનદાર છે. આ કારમાં 1497 CCનું દમદાર એન્જીન આપવામાં આવ્યું છે. આ કાર પ્રતિ લિટર 16 કિલોમીટરનું માઇલેજ આપી શકે છે. આ કારની એક્સ શોરૂમ કિંમત 10 થી 17 લાખ રૂપિયા છે. તે માર્કેટમાં અનેક વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે.

Kia Seltos 

કિયા (Kia)ની આ કારને શ્રેષ્ઠ ડિઝાઇન સાથે બજારમાં લોન્ચ કરવામાં આવી છે. આ 5 સીટર કારમાં 1493 CCનું એન્જિન આપવામાં છે. આ કાર પ્રતિ લિટર 20 કિલોમીટરનું માઇલેજ આપી શકે છે. આ કારની એક્સ શોરૂમ કિંમત 10 થી 17 લાખ રૂપિયા છે.

Mahindra Scorpio

દેશમાં  મહિન્દ્રાની સ્કોર્પિયો (Mahindra Scorpio) કારને વધુ પસંદ કરવામાં આવે છે. આ કારનો ઘણો ક્રેઝ ગ્રામીણ વિસ્તારોથી લઈને શહેરી વિસ્તારો સુધી જોઇ શકાય છે. આ કાર 7 સીટરની છે અને તેમાં 2179 CCનું શ્રેષ્ઠ એન્જીન છે. આ કાર માર્કેટમાં ઘણા કલર વેરિઅન્ટ્સ સાથે ઉપલબ્ધ છે.  આ કારની એક્સ શો રૂમ કિંમત 11 થી 17 લાખ રૂપિયા સુધી છે. 

MG Hector

એમજી હેક્ટર (MG Hector) કાર એડવાન્સ્ડ ટેક્નોલોજી પર આધારીત છે અને ઘણા સેફ્ટી ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવી છે. કારનું  ઈન્ટીરિયર અને ડિઝાઇન ખૂબ જ શાનદાર છે. આ 5 સીટર કારમાં 1956 ccનું એન્જિન આપવામાં આવ્યું છે. આ કારની કિંમત 12 થી 18 લાખ રૂપિયા છે.

ભારતમાં 7મી એપ્રિલે એન્ટ્રી કરશે Citroenની આ સ્પેશ્યલ SUV કાર, જાણી લો કેટલી હશે કિંમત ને શું છે ફિચર્સ.....

ટોપ સ્ટોરી

Mahindra XUV 3XO ZNG નું બુકિંગ આજથી શરૂ, કિંમત 9.99 લાખ
Mahindra XUV 3XO ZNG નું બુકિંગ આજથી શરૂ, કિંમત 9.99 લાખ
Tata Motors ની ધમાકા ઓફર,  અનેક કાર પર મળી રહ્યું છે લાખોનું ડિસ્કાઉન્ટ!
Tata Motors ની ધમાકા ઓફર,  અનેક કાર પર મળી રહ્યું છે લાખોનું ડિસ્કાઉન્ટ!
Duster હાઈબ્રિડ ભારતમાં લોન્ચ, 16.9 લાખ કિંમત અને 29kmpl ની શાનદાર માઈલેજ
Duster હાઈબ્રિડ ભારતમાં લોન્ચ, 16.9 લાખ કિંમત અને 29kmpl ની શાનદાર માઈલેજ
₹10 લાખના બજેટમાં ખરીદો આ 4 શાનદાર ફેમિલી સેડાન કાર, જેમાં મળશે જબરદસ્ત બૂટ સ્પેસ
₹10 લાખના બજેટમાં ખરીદો આ 4 શાનદાર ફેમિલી સેડાન કાર, જેમાં મળશે જબરદસ્ત બૂટ સ્પેસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પલ્લી પર ઘીનો અભિષેક
Hun To Bolish : હું તો બોલીશ : સરકારે જ ખોલી પુલની પોલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી પોલીસની પિટાઈ ?
Ahmedabad news: દશેરા પહેલાં અમદાવાદમાં ફૂડ વિભાગનું ચેકિંગ, ફાફડા-જલેબીના સેમ્પલ લેવાયા
Tiger Shroff Firing Case: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં મોટા સમાચાર! કોટામાંથી 3 હુમલાખોરોની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દશેરા પર્વ: અમદાવાદમાં સવારથી જ ફાફડા-જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાનો પર લાગી લાંબી કતારો
દશેરા પર્વ: અમદાવાદમાં સવારથી જ ફાફડા-જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાનો પર લાગી લાંબી કતારો
Surat: સુરતમાં DRIનો મોટો સપાટો, એરપોર્ટ પરથી 10 કરોડની કિંમતનું 6.9 કિલો સોનું પકડ્યું
Surat: સુરતમાં DRIનો મોટો સપાટો, એરપોર્ટ પરથી 10 કરોડની કિંમતનું 6.9 કિલો સોનું પકડ્યું
Rupal Palli Photos: રૂપાલની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક, મધરાત્રે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
Rupal Palli Photos: રૂપાલની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક, મધરાત્રે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
Mahindra XUV 3XO ZNG નું બુકિંગ આજથી શરૂ, કિંમત 9.99 લાખ
Mahindra XUV 3XO ZNG નું બુકિંગ આજથી શરૂ, કિંમત 9.99 લાખ
Car Accident: ભરૂચ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર કાળમુખો અકસ્માત, વડોદરાના PSI સહિત ત્રણના મોત
Car Accident: ભરૂચ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર કાળમુખો અકસ્માત, વડોદરાના PSI સહિત ત્રણના મોત
Asian Para Games 2026: સિમરને 200 મીટર દોડ અને પ્રણવે ડિસ્કસ થ્રોમાં જીત્યા ગોલ્ડ, ભારતના નામે 30 મેડલ
Asian Para Games 2026: સિમરને 200 મીટર દોડ અને પ્રણવે ડિસ્કસ થ્રોમાં જીત્યો ગોલ્ડ, ભારતના નામે 30 મેડલ
SBI ના 3.75 લાખ ગ્રાહકોનો ડેટા લીક, હેકર્સનો મોટો દાવો
SBI ના 3.75 લાખ ગ્રાહકોનો ડેટા લીક, હેકર્સનો મોટો દાવો
Dussehra 2026 Puja Muhurat: 20 ઓક્ટોબરે દશેરાની પૂજા ક્યારે કરવી ?
Dussehra 2026 Puja Muhurat: 20 ઓક્ટોબરે દશેરાની પૂજા ક્યારે કરવી ?
Embed widget