શોધખોળ કરો

Upcoming Royal Enfield Bikes: Harley Davidson ને ટક્કર આપવા રોયલ એનફિલ્ડ લઈને આવી રહી છે 3 નવી ધાંસુ બાઈક

Royal Enfield: તાજેતરમાં ભારતમાં Harley-Davidson X440 અને Triumph Speed ​​400 જેવી બે નવી મિડલવેટ મોટરસાઈકલ લોન્ચ કરવામાં આવી છે. જે બાદ હવે આ સેગમેન્ટમાં સ્પર્ધા ઘણી વધી રહી છે.

Royal Enfield: તાજેતરમાં ભારતમાં Harley-Davidson X440 અને Triumph Speed ​​400 જેવી બે નવી મિડલવેટ મોટરસાઈકલ લોન્ચ કરવામાં આવી છે. જે બાદ હવે આ સેગમેન્ટમાં સ્પર્ધા ઘણી વધી રહી છે. આ બંને મોડલ કંપનીના સૌથી વધુ સસ્તા વાહનોમાંના એક છે. Harley-Davidson X440 એ Hero અને Harley વચ્ચેના સંયુક્ત સાહસ હેઠળ લોન્ચ થનારી પ્રથમ પ્રોડક્ટ છે. જ્યારે સ્પીડ 400 એ બજાજ ઓટો અને ટ્રાયમ્ફ વચ્ચેના સંયુક્ત સાહસનું પ્રથમ ઉત્પાદન છે. આ બે બાઇક સાથે સ્પર્ધા કરવા માટે, રોયલ એનફિલ્ડ તેની કેટલીક પ્રોડક્ટ્સ જેમ કે બુલેટ 350, ક્લાસિક 350, હન્ટર 350, મીટિઅર 350 અને હિમાલયન 400 મોડલ વેચે છે.

નવી રોયલ એનફિલ્ડ બાઇક
તેની હાલની રેન્જ ઉપરાંત, Royal Enfield 350cc-450cc રેન્જમાં ત્રણ નવી મોટરસાઇકલ સાથે દેશમાં તેની સ્થિતિને વધુ મજબૂત કરવા માટે તૈયાર છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ પરથી જાણવા મળ્યું છે કે ન્યૂ જનરેશન રોયલ એનફિલ્ડ બુલેટ 350 સપ્ટેમ્બર 2023ની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવશે. જ્યારે આ પછી નવી Royal Enfield Himalayan આ વર્ષે નવેમ્બર સુધીમાં લોન્ચ થઈ શકે છે. આ સિવાય કંપની Royal Enfield Scrambler 440 પણ તૈયાર કરી રહી છે, જે આવતા વર્ષ સુધીમાં લોન્ચ થઈ શકે છે.

ન્યુ જનરેશન બુલેટ 350
ન્યૂ જનરેશન રોયલ એનફિલ્ડ બુલેટ 350 નવા પ્લેટફોર્મ પર બનાવવામાં આવશે, તેમાં પાવર માટે 346cc, સિંગલ-સિલિન્ડર, એર-કૂલ્ડ એન્જિન મળશે. આ બાઇકની ડિઝાઇનમાં કેટલાક મહત્વપૂર્ણ કોસ્મેટિક ફેરફારો જોવા મળશે. તે બહેતર લમ્બર સપોર્ટની સાથે સાથેનવું લિંગલ પીસ સીટ સેટ અપ, હેડલેંપ, ટેલલેમ્પ્સ અને રીઅરવ્યુ મિરર્સની ચારે તરફ ક્રોમ ટ્રીટમેટ, એક ટીયર-ડ્રોપ ફ્યુલ ટેન્ક, વાયર-સ્પોક વ્હીલ્સ અને સિંગલ-સાઇડ એક્ઝોસ્ટ કેનિસ્ટર મળશે.

રોયલ એનફિલ્ડ સ્ક્રેમ્બલર 440
કંપનીના નવા હિમાલયન વિશે હજુ સુધી કોઈ માહિતી ઉપલબ્ધ નથી. જો કે, કોડનેમ D4K વાળા Royal Enfield Scrambler 440માં એક   એર/ઓઇલ કૂલ્ડ 440cc એન્જિન જોવા મળશે. પરંતુ આ એન્જિનનો પાવર અને ટોર્ક આઉટપુટ હિમાલયન 450 કરતા ઘણો ઓછો હશે. કંપની તેને આગામી કેટલાક મહિનામાં લોન્ચ કરી શકે છે. જો કે, તેનું વેચાણ સ્કેમ 411 સાથે થશે કે નહીં, તેની માહિતી ઉપલબ્ધ નથી.

કોની સાથે સ્પર્ધ થશે
નવી Royal Enfield Scrambler 440 તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલ Harley Davidson X440 સાથે સ્પર્ધા કરશે, જે 3 વેરિઅન્ટ અને 3 કલર વિકલ્પોમાં ઉપલબ્ધ છે. તેની એક્સ-શોરૂમ કિંમત રૂ. 2.29 લાખથી શરૂ થાય છે.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

₹30 થી ઓછા ખર્ચમાં 128 km ચાલશે આ સ્કૂટર! જાણો Hero Vida VX2 GO ના ફિચર્સ
₹30 થી ઓછા ખર્ચમાં 128 km ચાલશે આ સ્કૂટર! જાણો Hero Vida VX2 GO ના ફિચર્સ
5.75 લાખ રૂપિયાની બાઇક, 3 મિનિટમાં જ SOLD OUT, જાણો દમદાર ફીચર્સ
5.75 લાખ રૂપિયાની બાઇક, 3 મિનિટમાં જ SOLD OUT, જાણો દમદાર ફીચર્સ
50 હજાર ડાઉન પેમેન્ટ પર Comet EV ખરીદો તો દર મહિને કેટલી આવશે EMI?
50 હજાર ડાઉન પેમેન્ટ પર Comet EV ખરીદો તો દર મહિને કેટલી આવશે EMI?
Upcoming SUVs List: ત્રણ મહિનામાં લોન્ચ થવાની છે આ ધાકડ SUVs, મળશે શાનદાર ફીચર્સ
Upcoming SUVs List: ત્રણ મહિનામાં લોન્ચ થવાની છે આ ધાકડ SUVs, મળશે શાનદાર ફીચર્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર
Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, આ જિલ્લામાં આજે વરસશે વરસાદ, 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, આ જિલ્લામાં આજે વરસશે વરસાદ, 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
Embed widget