શોધખોળ કરો

Nissan ની આ મોંઘી કારમાં આવી મોટી ગરબડી, કંપનીએ લગભગ 2,36,000 કારોને કરશે રિકૉલ

કંપની 5મી ઓક્ટોબરથી કાર માલિકોને રિકૉલ લેટર મોકલવાનું શરૂ કરશે. જોકે, આ સમસ્યાને કારણે કંપની દ્વારા 2021માં પણ રિકૉલ જાહેર કરવામાં આવ્યુ હતું

Nissan Car Recall: ઓટોમોઇલ કંપની નિસાન મુશ્કેલીમાં મુકાઇ છે. નિસાનની એક મોંઘી કારમાં ટેકનિકલ ખામીની સમસ્યા સર્જાઇ છે. નિસાને પોતાની અંદાજિત 236,000 નાની કારોમાં સંભવિત ખામી માટે યૂએસમાં રિકૉલ કરવાનું જાહેર કર્યુ છે. આ સંભવિત ખામી કારના આગળના ભાગમાં આપવામાં આવેલા ટાઈ રૉડમાં સામે આવી છે. જેના કારણે વ્યક્તિએ સ્ટીયરિંગ તૂટવા, વળવા અથવા કન્ટ્રૉલ ગુમાવવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. કંપની તરફથી આ રિકૉલ અમુક સેન્ટ્રા કૉમ્પેક્ટ કાર માટે છે, જે 2020 અને 2022 વચ્ચે કરવામાં આવી છે. ટાઈ રૉડ કારોમાં સ્ટીયરીંગમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે.

નિસાન અને નેશનલ હાઈવે ટ્રાફિક સેફ્ટી એડમિનિસ્ટ્રેશન (યૂએસ) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, કંપનીએ આની ઓળખ ત્યારે કરી જ્યારે ટાઈ રૉડ ટર્નિંગની સમસ્યા સામે આવી હતી. જે તૂટી પણ શકે છે અને તેના કારણે અકસ્માત પણ થઈ શકે છે.

જો કાર માલિકોને તેમના કારના સ્ટીયરીંગમાં સ્ટીયરીંગ વ્હીલ ઓફ સેન્ટર અથવા વાઇબ્રેશન લાગે છે. આામાં તેમને તાત્કાલિક તેમની નજીકની કંપનીની ઓફિશિયલ ડીલરશીપની મુલાકાત લેવાની સલાહ આપવામાં આવે છે. ચેકિંગ દરમિયાન જો ટાઈનો સળિયો તૂટેલો કે વાંકી જોવા મળે તો પહેલા કારની તપાસ કરવામાં આવશે, પછી તેને બદલવામાં આવશે. જેના માટે કાર માલિક પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં.

કંપની 5મી ઓક્ટોબરથી કાર માલિકોને રિકૉલ લેટર મોકલવાનું શરૂ કરશે. જોકે, આ સમસ્યાને કારણે કંપની દ્વારા 2021માં પણ રિકૉલ જાહેર કરવામાં આવ્યુ હતું. છેલ્લીવાર રિકૉલ કરાયેલી કારને પણ આ રિકૉલમાં સામેલ કરવામાં આવશે. જ્યારે કંપની પાસે નવા ટાઈ રૉડ ઉપલબ્ધ થશે.

ભારતમાં એક મહિનાનો મૉનસૂન કેમ્પ - 
આ ઉપરાંત કંપની પોતાના ગ્રાહકો માટે મોનસૂન કેમ્પનું પણ આયોજન કરી રહી છે, જે 15 જુલાઈથી 15 સપ્ટેમ્બર 2023 સુધી ચાલશે. જેનો લાભ લેવા ગ્રાહકો કંપનીના ઓફિશિયલ વર્કશોપની મુલાકાત લઈ શકશે. આ માટે ગ્રાહકો નિસાન એપ અથવા વેબસાઇટ દ્વારા બુક કરાવી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી

Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો

હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News | સોમનાથમાં ગૌશાળાનું દબાણ હટાવવા નોટિસ અપાતા કોળી સમાજમાં આક્રોશAhmedabad NRI Murder Case : અમદાવાદમાં NRI દીપક પટેલનો હત્યારો ઝડપાયો, કોણ છે આરોપી?Coldplay concert in Ahmedabad : કોલ્ડપ્લે કોન્સર્ટ માટે જબરો ક્રેઝ, ટિકિટ માટે 6 લાખ વેઇટિંગGujarat Weather Updates: રાજ્યમાં વધ્યું ઠંડીનું પ્રભુત્વ, ચાર શહેરોમાં 18 ડિગ્રીથી નીચું તાપમાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
દુનિયાભરમાં  જેનો  ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી, જાણો શું છે coldplay

Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ

Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ

કુંભ મેળામાં શું શું થાય છે, ગંગા કિનારે કેમ ભેગા થાય છે લાખો લોકો? એક વિગતવાર અહેવાલ

Embed widget