શોધખોળ કરો

Union Budget 2023: 1 કલાકનું નાણામંત્રીનું બજેટ ભાષણ, 104 વાર થયો તાળીઓનો ગડગડાટ

નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટમાં અનેક જાહેરાતો કરી છે. તેમાથી તેમેન ટેક્સપેયર્સ માટે મોટી રાહતનું એલાન કર્યુ છે.

Union Budget 2023: નાણામંત્રી નિર્મલા સીતારમણનું બજેટ ભાષણ ખતમ થઇ ગયુ છે. લગભગ દોઢ કલાકથી પણ વધુ સમય સુધી બજેટ ભાષણ ચાલ્યુ. આ દરમિયાન નિર્મલા સીતારમણ તમામ પાસાઓ પર પોતાનો ફૉકસ રાખ્યો. તેમના ભાષણ દરમિયાન અનેકવાર તાળીઓના ગડગડાટથી સંસદ ગુંજી ઉઠ્યુ, એટલે કે એક કલાકના સમયમાં 104 વારથી પણ વધુ વાર તાળીઓ સંસદમાં ગુંજી હતી. મોદી સરકારનું આ પૂર્ણ બજેટ હતુ.

નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટમાં અનેક જાહેરાતો કરી છે. તેમાથી તેમેન ટેક્સપેયર્સ માટે મોટી રાહતનું એલાન કર્યુ છે. નવા નિયમો અનુસાર, હવે ઇનકમ ટેક્સની 7 લાખ રૂપિયા સુધીની આવક પર કોઇ ટેક્સ નહીં લાગે, અત્યાર સુધી 5 લાખ રૂપિયા હતા. 

વિપક્ષી નેતાઓ કર્યુ સ્વાગત - 
કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમે બજેટમાં પ્રસંશા કરી છે. તેમને કહ્યું કે, બજેટનો એક મોટો ભાગ રાષ્ટ્રપતિના અભિભાષણ અને આર્થિક સર્વેષણનું રિપિટેશન છે, પરંતુ ટેક્સમાં કોઇપણ પ્રકારના કાપનું સ્વાગત છે. લોકોના હાથમાં પૈસા આપવા અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવાની સૌથી રીત છે. 

ટોપ સ્ટોરી

ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે

Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ

Embed widget