Budget 2023: બજેટ રજૂ થયા બાદ સોશિયલ મીડિયા પર INCOME TAX ટ્રેન્ડમાં, આવા memes થયા વાયરલ
India Budget 2023: નાણામંત્રીએ કહ્યું કે હવે 7 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. આ નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ આપવામાં આવશે.
India Budget 2023: કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કર્યું. બજેટમાં જાહેરાત કરવામાં આવી છે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ પૂર્ણ બજેટ છે. 2024 લોકસભા ચૂંટણી પહેલા આ બજેટ મહત્વનું માનવામાં આવે છે.
Finally ache din for middle class is here😌!
— Himanshu Nirala (@ihknirala) February 1, 2023
No effective tax upto 7 lakhs!#Budget #incometax #BudgetSession #India pic.twitter.com/DMBXAQCnPT
જેમાં તમણે કહ્યું, નાણામંત્રીએ કહ્યું કે હવે 7 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. આ નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ આપવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું કે ટેક્સ રિટર્નની પ્રક્રિયા 90 દિવસથી ઘટાડીને 16 દિવસ કરવામાં આવી છે અને એક દિવસમાં 72 લાખ ટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા છે. કરદાતાની ફરિયાદ નિવારણમાં સુધારો થયો છે અને સામાન્ય IT રિટર્ન ફોર્મ્સ આવશે જે રિટર્ન ફાઇલિંગને સરળ બનાવશે. નવી આવકવેરા વ્યવસ્થા હેઠળ, 3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. 3 થી 6 લાખ રૂપિયાની આવક પર 5% ટેક્સ ચૂકવવો પડશે. 6 થી 9 લાખ રૂપિયાની આવક પર 10 ટકા, 9 થી 12 લાખ રૂપિયાની આવક પર 15 ટકા, 12 થી 15 લાખ રૂપિયાની આવક પર 20 ટકા અને 15 લાખ રૂપિયાથી વધુની આવક પર 30 ટકા ટેક્સ લાગશે.
Middle Class, farmers, unemployed people watching Nirmala Tai.#Budget2023 #incometax pic.twitter.com/5E8mKOW4kD
— Jai Upadhyay (@jay_upadhyay14) February 1, 2023
જોકે સૌથી વધુ મોટી રાહત ધનિકોને આપી છે. જે મુજબ જે સૌથી વધુ ટેક્સ ચુકવતા લોકોને રાહત આપવામાં આવી છે. બજેટમાં 42.74 ટકા ટેક્સ ચૂકવતા ધનિકોએ હવે મહત્તમ 39 ટકા ટેક્સ ચુકવવો પડશે. એટલે કે 3.75 ટકાની રાહત આપવામાં આવી છે.
Situation of that guy who’s not eligible to pay #incometax! 🥺😂#Budget2023 pic.twitter.com/CTVlDFIyaL
— Meme_Coding (@memecoder) February 1, 2023
New tax regime : No income tax on income of 7 Lakhs.
— Sunny Pradhan (@SunnyPr73470623) February 1, 2023
Old tax regime : No tax on income of 5 Lakhs + 1.5 Lakhs under 80C + 50K on NPS = 7 Lakhs 😭#Budget2023 #incometax #NarendraModi #NirmalaSitharaman pic.twitter.com/Ap8YcNdxUs
#Budget2023 #incometax #BudgetSession2023
— Vaibhav (@vrushv14) February 1, 2023
Everyone whatsapp status today... pic.twitter.com/EbW01XCBZa
Everything will be getting more expensive after #Budget2023 #NirmalaSitharaman
— Jyoti Singh (@Jyoti789Singh) February 1, 2023
Le middle class 👇 #AnilSinghvi 3.3% of GDP
5.9% of GDP #incometax pic.twitter.com/2EfXjZmOvJ
#incometax
— Mohd Ahtisham Ahsan (@MohdAhtishamAh1) February 1, 2023
Tax payer every year pic.twitter.com/DW9oyIvh7W
Finally ache din for middle class is here😌!
— Himanshu Nirala (@ihknirala) February 1, 2023
No effective tax upto 7 lakhs!#Budget #incometax #BudgetSession #India pic.twitter.com/DMBXAQCnPT