શોધખોળ કરો

જાણો ક્યારથી ચલણમાં આવશે 200 રૂપિયાની નોટ? રીઝર્વ બેંકની શું છે યોજના?

1/5
ઘોષે જણાવ્યું, '૨૦૦ની નોટોના બે ફાયદા થશે, એક તો રોકડ લેવડ-દેવડમાં સરળતા થશે અને બીજું કે તેનાથી કુલ કરન્સીમાં નાની નોટની સંખ્યા વધારાશે.' જણાવી દઈએ કે નોટબંધી પહેલા ૫૦૦ની ૧,૭૧૭ કરોડ નોટ હતી અને ૧૦૦૦ની ૬૮૬ કરોડ નોટો હતી. આરબીઆઇના રિસર્ચ મુજબ નોટબંધી પછી મોટી નોટોના હિસ્સામાં ૭૦ ટકાનો ઘટાડો થયો છે.

2/5
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ગ્રુપ ઈકોનોમિસ્ટ સૌમ્ય કાંત ઘોષે જણાવ્યું કે, 'મોટી સંખ્યામાં નવી નોટ આવવાથી સામાન્ય વ્યકિતને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડશે.' જણાવી દઈએ કે નોટબંધી બાદ ૨૦૦૦ની નોટો આવી હતી અને તેની સાથે જોડાયેલી ઘણી વાતો સામે આવી હતી જેમાં નકલી નોટોના દાવા પણ થયા હતા. ૨૦૦ની નોટ લાવવાનો ઉદ્દેશ્ય ટેકસ આપ્યા વગર કેશ રાખનારા લોકો પર શિકંજો કસવાનો છે.

3/5
સૂત્રના જણાવ્યા મુજબ, '૧૦૦ રૂપિયા અને ૫૦૦ રૂપિયા વચ્ચે કોઈ નોટ અત્યાર સુધી આવી નથી માટે આરબીઆઇનું માનવું છે કે ૨૦૦ રૂપિયાની નોટ ઘણી ઉપયોગી બનશે અને તેની ઉપલબ્ધતા પણ સુનિશ્ચિત કરી શકાશે.'

4/5
 ૫૦ની નોટની જાહેરાત પછી જલદી જ તમને ૨૦૦ રૂપિયાની નોટ વિશે સાંભળવા મળી શકે છે. ભારતીય રિઝર્વ બેંકની કોશિશ છે કે કોઈ રીતે ખોટી નોટો પર લગામ કસવામાં આવી શકે. તેના માટે પહેલી વખત ભારતીય રિઝર્વ બેંક ૨૦૦ની નોટ લાવવાની તૈયારી કરી રહ્યું છે.

5/5
નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વિતેલા સપ્તાહે 50 રૂપિયાની નવી નોટ વિશે જાણકારી આપી હતી અને હવે 200 રૂપિયાની નોટ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. એનબીટીના અહેવાલ અનુસાર 2 સપ્તાહ બાદ આરબીઆઈ તરફથી 200 રૂપિયાની નવી નોટ લોન્ચ કરવાની જાહેરાત થઈ શકે છે. સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં તેની જાહેરાત થઈ શકે છે. જાણકારો મુજબ કાળાનાણાને રોકવા માટે આ પગલું ઉઠાવવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ ૨૦૦ રૂપિયાની ૫૦ કરોડ નોટ માર્કેટમાં લાવવામાં આવશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ન OTP, ન PIN, ન CVC… તેમ છતાં એફડીમાંથી 5.99 લાખ ગાયબ, જાણો ફ્રોડનો ચોંકાવનારો કિસ્સો

SBI માં 365 દિવસની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકો માટે શું છે ખાસ  

8મું પગાર પંચઃ પટાવાળાથી લઈને શિક્ષકો સુધી, કોનો પગાર કેટલો વધશે? જુઓ નવું કેલ્ક્યુલેશન

અમેરિકામાં ગ્રીન કાર્ડ મળવાની રાહ જોતા લોકોને મોટો ઝટકો, સપ્ટેમ્બર પહેલા ખતમ થઈ શકે છે EB-1

વિડિઓઝ

PM Modi in Navsari : ‘નમો કમલમ’ના લોકાર્પણ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : રીક્ષાચાલકોની દાદાગીરી
Hun To Bolish : હું તો બોલીશ : ઘાસચારાનો દુષ્કાળ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજોનો પર્દાફાશ ક્યારે ?
Isudan Gadhvi Statement : ચૈતર વસાવાને હંગામી જામીન મુદ્દે AAPના પ્રદેશ અધ્યક્ષની પ્રથમ પ્રતિક્રીયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ભાદરવો રહેશે ભરપૂર: આ તારીખતી નવી સિસ્ટમ સક્રિય થશે, 12 થી 15 ભારે વરસાદ તૂટી પડશે

સૌરાષ્ટ્રવાળા અહીં ઘણા છે, માવા આવ્યા કે નહીં? પિચકારી મારવા પર પીએમ મોદીએ કરી ટકોર

PM મોદીની મંત્રીઓ સાથે મોડી રાત્રે 3 કલાક બેઠક: કેબિનેટ ફેરબદલની અટકળો તેજ, જાણો વિગત

સુરતમાં ગણેશ દર્શને જતા યુવકોને ડમ્પરે કચડ્યા: એકનું મોત, ચાલક નશામાં હોવાનો ઘટસ્ફોટ

બેંકમાં ખાતું ખોલાવતા જ મળે છે 5 લાખનો મફત વીમો, જાણો RBI ના નિયમો અને કોને મળે છે લાભ

PM મોદીએ ગુજરાતને આપી 35 હજાર કરોડની ભેટ, નવી રેલવે સેવાનું પણ કર્યુ ઉદઘાટન

Gujarat Rain: રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર, ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની આગાહી

500 રુપિયાથી 25 લાખનું ફંડ, માત્ર વ્યાજથી જ થશે ₹700000 ની કમાણી, Post Office ની બમ્પર સ્કીમ

Embed widget