શોધખોળ કરો

Loan Fraud:  આધાર કાર્ડ પર 3 લાખની લોન? સાવધાન! ક્યાંક તમે તો નથી બની રહ્યા છે આ કૌભાંડનો શિકાર?

PM Yojana Loan Fraud:  આજકાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક નવું કૌભાંડ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.

PM Yojana Loan Fraud:  આજકાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક નવું કૌભાંડ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દાવા કરવામાં આવી રહ્યા છે કે પીએમ લોન યોજના હેઠળ લોકો તેમના આધાર કાર્ડનો ઉપયોગ કરીને 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકે છે. શું તમે આવા દાવાઓનો શિકાર બની રહ્યા છો? આવી ભૂલ ના કરો, કારણ કે આ એક કૌભાંડ છે જે તમને ફસાવી શકે છે.

શું છે સમગ્ર કેસ?

આ કૌભાંડમાં દાવો કરવામાં આવ્યો છે કે "પ્રધાનમંત્રી લોન યોજના" હેઠળ ફક્ત તમારા આધાર કાર્ડનો ઉપયોગ કરીને 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકાય છે. ઘણા કિસ્સાઓમાં લોકોને એવું પણ કહેવામાં આવે છે કે લોન મેળવવા માટે નાની ડિપોઝિટની જરૂર પડશે. આ રકમ પ્રોસેસિંગ ફી અથવા વીમા ચાર્જ તરીકે વસૂલવામાં આવશે. જો કે, સરકારની ફેક્ટ-ચેકિંગ એજન્સીએ સ્પષ્ટતા કરી છે કે આવી કોઈ સત્તાવાર યોજના નથી. આનો અર્થ એ છે કે તમારા આધાર કાર્ડનો ઉપયોગ કરીને 3 લાખની તાત્કાલિક લોનનો દાવો સંપૂર્ણપણે બોગસ છે.

કેવી રીતે સુરક્ષિત રહેવું?

કોઈપણ "ઇન્સ્ટન્ટ લોન" ઓફર પર વિશ્વાસ ન કરો.
ચકાસણી વિના તમારા આધાર કે બેન્કની વિગતો શેર કરશો નહીં.
કોઈપણ સરકારી યોજના વિશે ફક્ત સત્તાવાર વેબસાઇટ પરથી જ માહિતી મેળવો.
જો કોઈ અગાઉથી પૈસા માંગે છે તો સમજો કે તે કૌભાંડ હોઈ શકે છે.
કોઈપણ અજાણી લિંક અથવા એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ટાળો.

એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે સરકારની પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ લોન ઉપલબ્ધ છે, પરંતુ તે સીધી આધાર કાર્ડ પર આપવામાં આવતી નથી. તમારે બેન્ક અથવા NBFC દ્વારા અરજી કરવી પડશે અને પાત્રતાનો દાવો કરવો પડશે. લોન મેળવતા પહેલા તમારે તમારા દસ્તાવેજો અને ક્રેડિટ પ્રોફાઇલ પ્રદાન કરવી પડશે, જે અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હોય.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

FSSAI ની ડાબર ઈન્ડિયાને નોટિસ, 100% દાવા સાથે મધ, ઘી, તેલના વેચાણ પર રોક 
FSSAI ની ડાબર ઈન્ડિયાને નોટિસ, 100% દાવા સાથે મધ, ઘી, તેલના વેચાણ પર રોક 
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનું પણ થયું મોંઘુ,ચેક કરો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનું પણ થયું મોંઘુ,ચેક કરો આજની લેટેસ્ટ કિંમત 
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત

વિડિઓઝ

Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનું પણ થયું મોંઘુ,ચેક કરો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનું પણ થયું મોંઘુ,ચેક કરો આજની લેટેસ્ટ કિંમત 
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
Embed widget