શોધખોળ કરો
પ્રથમ વખત કેમેરામાં કેદ થઈ 2017 સ્વિફ્ટ સ્પોર્ટ
1/3

હવે વાત કરીએ ડિઝાઈનનીઃ નવી સ્વિફ્ટ હાલની સ્વિફ્ટ કરતાં ઘણી અલગ હશે. નવી સ્વિફ્ટમાં પહેલેથી વધારે પહોળા એરડેમ, પાછળના ભાગે ડબલ એક્ઝોસ્ટ અને સાઈડમાં બોડી સ્કર્ટિંગ જોવા મળશે. Source: cardekho.com
2/3

અટકળો તો ઓવી છે કે, નવી સ્વિફ્ટ સ્પોર્ટમાં મારુતિ સુઝુનીનું નવું 1.4 લિટર બુસ્ટરજેટ પેટ્રોલ ઓન્જિન મળી શકે છે. આ જ એન્જિન મારુતિની વિટારા એસમાં પણ આપવામાં આવી છે. વિટારા એસમાં આ એન્જિન 140 પીએસ પાવર અને 220 એમએમનો ટોર્ક જનરેટ કરે છે. સંભાવના છે કે નવી સ્વિફ્ટમાં આ એન્જિનની સાથે 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ મળશે.
Published at : 02 Sep 2016 02:15 PM (IST)
Tags :
2017View More





















