શોધખોળ કરો
નવી મિની કૂપર ભારતમાં થઈ લોન્ચ, 3 મિનિટમાં જ પકડી લે છે 100 કિમી/કલાકની સ્પીડ, જાણો કિંમત
1/7

Cooper S માત્ર 3.5 સેકન્ડમાં 100 km/hની સ્પીડ પકડી લે છે અને તેની ટોપ સ્પીડ 235km/h છે. 2018 કૂપર રેન્જ ત્રણ નવા કલર ઇમરાલ્ડ ગ્રે મેટાલિક, સ્ટારલેટ બ્લૂ મેટાલિક અને સોલારિસ ઓરેન્જ કલર ઓપ્શનમાં મળશે.
2/7

નવી દિલ્હીઃ ભારતીય માર્કેટમાં નવી 2018 કૂપર એસ અને કૂપર ડી લોન્ચ કરી દેવામાં આવી છે. 2018 મિની કૂપર રેન્જની પ્રારંભિક કિંમત 29.70 લાખ રૂપિયા (એક્સ શો રૂમ) રાખવામાં આવી છે. નવી કૂપરમાં ઈન્ટીરિયર અને એક્સટીરિયર ડિઝાઇનને અપડેટ કરવામાં આવી છે, ઉપરાંત નવું ગિયરબોક્સ પણ આપવામાં આવ્યું છે.
Published at : 27 May 2018 03:21 PM (IST)
Tags :
Auto NewsView More





















