શોધખોળ કરો
SBIની ધમાકેદાર ઓફર! FREEમાં મળી રહ્યું છે 5 લીટર પેટ્રોલ, આ રીતે ઉઠાવો ઓફરનો લાભ
1/3

નવી દિલ્હી: દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને છે. લોકો પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોથી હેરાન છે. મોંઘા તેલના કારણે મોંઘવારીમાં પણ સતત વધારો થઈ રહ્યું, પરંતુ આ મોંઘવારીમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તમારા માટે એક ખાસ ઓફર લઈને આવ્યું છે. બેંકે આ ઓફરની જાણકારી ટ્વીટ કરીને આપી છે. SBI તમને 5 લીટર પેટ્રોલ ફ્રીમાં મેળવાની તક આપી રહ્યું છે.
2/3

પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરવો છો અને BHIM એપથી પેમેન્ટ કરો છો તો તમે ફ્રી પેટ્રોલ મેળવવાના હકદાર છો. આ ઓફરનો લાભ મેળવવા ઓછામાં ઓછું 100 રૂપિયાનું પેટ્રોલ ભરાવવું પડશે. ભીમ એપથી કરવામાં આવેલા પેમેન્ટને નંબરમાં લખીને 9222222084 પર SMS મોકલવો પડશે. ત્યારબાદ તમને ચાન્સ લાગશે તો 5 લીટર પેટ્રોલ તમને ફ્રીમાં મળશે. તેની જાણકારી તમને તમારા મોબાઈલ નંબર પર આપવામાં આવશે.
Published at : 20 Nov 2018 08:19 AM (IST)
View More





















