શોધખોળ કરો
Jioને ટક્કર આપવા Airtel-Vodafone-Idea લાવશે VoLTE સર્વિસીસ, સપ્ટેમ્બર સુધીમાં થઈ શકે છે લોન્ચ
1/7

VoLTEની ખાસિયતો: આ સુવિધાથી યૂઝર્સ હાઇસ્પીડ ડેટા નેટવર્ક પર વાતચીત કરી શકે છે. હવે ટેલિકૉમ ઓપરેટર્સે LTE (Long Terms Evolution)ના ઉપયોગથી આ સર્વિસની ઓફર શરૂ કરી દીધી છે. VoLTE ટેકનોલૉજી વૉઇસ અને ડેટા બન્નેને બેન્ડ્સ સ્વિચક કર્યા વિના જ ઓફર કરે છે.
2/7

VoLTE એટલે Voice Over LTE, આની મદદથી યૂઝર્સ 4G LTE નેટવર્ક પર HD Voice calling over કરી શકે છે. આ સુવિધાથી વૉઇસની એક્યુરન્સી અને ક્લિયારિટી જળવાય છે, પણ આના માટે ડિવાઇસ 4G કનેક્ટિવિટીને સપોર્ટેડ હોવું જરૂરી છે. આ ફિચરને લઇને આને VoLTE પણ કહે છે.
Published at : 29 May 2017 07:19 AM (IST)
View More























