શોધખોળ કરો

એરટેલે લોન્ચ કર્યા બે નવા પ્લાન, પોસ્ટપેઈડ યૂઝર્સ 299 અને 399 રૂપિયામાં લઈ શકશે ફાયદો

1/4
 અનલિમિટેડ લાભ લેવા માટે એરટેલનો 499 રૂપિયાનો પ્લાન છે. તેમાં લોકલ અને એસટીડી કોલિંગ અનલિમિટેડ છે. ઉપરાંત 3 જીબી 4જી ડેટાનો ઉપયોગ પણ કરી શકાશે. જોકે, આ પ્લાન અંતર્ગત પણ રોમિંગમાં આઉટગોઇંગ કોલ ફ્રી નહીં હોય. જણાવીએ કે, હાલમાં જ એરટેલે જિઓને ટક્કર આપવા માટે 244થી લઈને 1198 રૂપિયાના પ્લન લોન્ચ કર્યા છે. 244 રૂપિયાવાળા પ્લાનમાં એરટેલે ટૂ એરટેલ અનલિમિટેડ કોલિંગ છે, 4જી ડેટા 70 જીબી છે. તેમાં દરરોજના ડેટા યૂઝની મર્યાદા 1 જીબી છે, પ્લાનની વેલિડિટી 70 દિવસની રહેશે.

2/4
 એટલું જ નહીં આ બન્ને પ્લાનમાં દેશભરમાં રોમિંગમાં ઇનકમિંગ ફ્રીની સુવિધા ફ્રી મળશે. જોકે, રોમિંગમાં આઉટગોઇંગ કોલ માટે રૂપિયા ખર્ચ કરવા પડશે. ફ્રી મિનિટ ખત્મ થયા બાદ તમામ આઉટગોઈંગ કોલ રેટ 80 પૈસા પ્રતિ મિનિટ થઈ જશે.

View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold-Silver Prices: સોના-ચાંદીમાં ફરી તેજી, 6,500 રુપિયા સુધી વધી કિંમત, ચેક કરો લેટેસ્ટ ભાવ

Ration Card Update: સરકારે રાશનની વ્યવસ્થામાં કર્યો ફેરફાર, લાંબી લાઈનો અને રાશનની અછતથી મળશે રાહત

શું VISA અપ્રુવલ માટે જરૂરી છે સારો CIBIL સ્કોર? જાણો શું છે સત્ય

8th Pay Commission: જો આ માંગણી પુરી થઈ તો એક ઝટકામાં 51,000 રૂપિયા વધશે કેન્દ્રિય કર્મચારીઓની બેસિક સેલેરી

વિડિઓઝ

US Iran Deal : અમેરિકા-ઈરાન વચ્ચે પ્રથમ તબક્કાની વાતચીત પૂર્ણ
Donald Trump : ઈરાન સાથે શાંતિવાર્તા વચ્ચે ટ્રમ્પે ફરી આપી હુમલાની ધમકી
Mumbai Monsoon : મુંબઈમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, કયા કયા વિસ્તારમાં પડ્યો વરસાદ?
Gujarat Rain Update : દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Gujarat Rain Forecast : અમદાવાદ સહિત ગુજરાતમાં 15 જિલ્લામાં વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના આ 5 જિલ્લાઓમાં વરસાદ તૂટી પડ્યો, અમરેલીમાં સતત 5માં દિવસે પૂર જેવી સ્થિતિ?

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: 6 કલાકમાં 29 તાલુકા ભીંજાયા, 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

Gujarat Rain: ગાજવીજ અને ભારે પવન સાથે ગુજરાતના આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ

બ્રિટિશ PM કીર સ્ટાર્મરે રાજીનામાની જાહેરાત કરી, લેબર પાર્ટીના નેતાનું પદ પણ છોડશે

Surat: દક્ષિણ ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, સુરતના ડિંડોલી વિસ્તારમાં પ્રથમ વરસાદમાં જ ભરાયા પાણી
Surat: દક્ષિણ ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, સુરતના ડિંડોલી વિસ્તારમાં પ્રથમ વરસાદમાં જ ભરાયા પાણી
Gold-Silver Prices: સોના-ચાંદીમાં ફરી તેજી, 6,500 રુપિયા સુધી વધી કિંમત, ચેક કરો લેટેસ્ટ ભાવ
Gold-Silver Prices: સોના-ચાંદીમાં ફરી તેજી, 6,500 રુપિયા સુધી વધી કિંમત, ચેક કરો લેટેસ્ટ ભાવ
Weather Today: દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 

West Bengal Budget 2026: 1 લાખ સરકારી નોકરી,  DA માં 20% વધારો, સુવેંદુ સરકારે કરી મોટી જાહેરાત 

Embed widget