શોધખોળ કરો
મોબાઈલ સહિત કઈ-કઈ 17 વસ્તુઓ 10% મોંઘી થઈ, જાણો વિગત
1/4

તેના પર ડ્યૂટી 10 ટકાથી વધારીને 20 ટકા કરી દેવામાં આવી હતી. કોમ્પ્રેશર પર ડ્યૂટી વધારીને 10 ટકા, સ્પીકર પર 15 ટકા અને ફૂટવેર પર 25 ટકા કરી દેવામાં આવી હતી. રેડિયલ કાર ટાયર પર પણ ચાર્જ 10 ટકાથી વધારી 15 ટકા કરાઈ હતી. આ 19 વસ્તુઓની આયાત પર દર વર્ષે 86,000 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. ઈમ્પોર્ટ ચાર્જ વધારવાનો નિર્ણય 14 સપ્ટેમ્બરે વડાપ્રધાનની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં લેવાયો હતો.
2/4

નવી દિલ્હી: રૂપિયો બચાવવા માટે આયાત ઘટાડવાના આશયથી સરકારે સ્માર્ટ વોચ, મોબાઈલ ફોનના પાર્ટ્સ અને ટેલિકોમ ઈન્ડસ્ટ્રીમાં ઉપયોગમાં લેવાતાં ઉપકરણો પર ઈમ્પોર્ટ ડ્યૂટી વધારી દેવામાં આવી છે. સ્માર્ટ વોચ સહિત કેટલીક વસ્તુઓ પર ચાર્જ 10 ટકાથી વધારીને 20 ટકા કરી દેવામાં આવ્યો છે.
Published at : 13 Oct 2018 09:38 AM (IST)
View More





















