શોધખોળ કરો

મોંઘવારીમાં ભડકોઃ ઓગસ્ટમાં જથ્થાબંધ મોંઘવારી દર વધીને 3.24% રહ્યો

1/3
નવી દિલ્હીઃ રિટેલ બાદ ઓગસ્ટમાં જથ્થાબંધ ફુગાવો વધીને આવ્યો છે. ઓગસ્ટમાં જથ્થાબંધ મોંઘવારી વધીને 3.24 ટકા નોંધાઈ છે. જુલાઈમાં જથ્થાબંધ મોંઘવારી દર 1.88 ટકા હતો. ઓગસ્ટમાં જથ્થાબંધ મોંઘવારી દર 4 મહિનાની ટોચે પહોંચી ગયો છે.

2/3
 ખાદ્ય મોંઘવારી દર બે ગણાથી વધારે વધવાને કારણે મોંઘવારીમાં ભડકો જોવા મળ્યો છે. માસિક ધોરણે ઓગસ્ટમાં ખાદ્ય મોંઘવારી દર 2.15 ટકાથી વધીને 5.75 ટકા રહ્યો છે. ઓગસ્ટમાં મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ્નો મોંઘવારી દર 2.12 ટકાથી વધીને 4.41 ટકા નોંધાયો છે. તેવી જ રીતે ઓગસ્ટમાં ફ્યૂઅલ, પાવરનો મોંઘવારી દર જુલાઈના 4.37 ટકાથી વધીને 9.99 ટકા નોંધાયો છે.

3/3
માસિક ધોરણે ઓગસ્ટમાં કોર જથ્થાબંધ મોંઘવારી દર 2.1 ટકાથી વધીને 2.5 ટકા નોંધાયો છે. માસિક ધોરણે ઓગસ્ટમાં પ્રાઈમરી અર્ટિકલ્સનો મોંઘવારી દર 0.46 ટકાથી વધીને 2.66 ટકા નોંધાયો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: ગેઝેટ નોટિફિકેશનથી કેન્દ્રીય કર્મચારીઓ કેમ નારાજ? જાણો કારણો

EPFO ના 5 નવા નિયમો 2026માં થયા લાગુ, ક્લેમ સેટલમેન્ટ અને ઓટો ટ્રાન્સફર એકદમ સરળ 

Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ રેટ

8મું પગાર પંચઃ કેન્દ્રીય કર્મચારીઓને મોટો ઝટકો? 2.0 ફિટમેન્ટ ફેક્ટર લાગુ થવા છતાં પગાર બમણો નહીં થાય!

વિડિઓઝ

Asam Flood: આસામમાં પૂરે મચાવી તબાહી, 10 લોકોના મોત
Sikkim Landslide : સિક્કિમમાં નિર્માણાધિન સુરંગમાં ભૂસ્ખલન, 7 શ્રમિકોના મોત
Harsh Sanghavi : ગણેશ ભક્તોને ઓછા હેરાન કરજો, માંજલપુરમાં સંઘવીની પોલીસને અપીલ
Surat Water Logging : સુરત ફેરવાયું 'બેટ'માં, રોનક પટેલે શું ઉઠાવ્યા સવાલ?
Gujarat Rain Data : રાજ્યમાં 24 કલાકમાં 165 તાલુકામાં વરસાદ, પારડીમાં 8.19 ઈંચ વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા

Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા

ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO

Gujarat Rain: નવસારી અને વલસાડમાં 2 દિવસ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

ગુજરાતમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ: 118 તાલુકામાં મેઘમહેર, આ 2 જિલ્લામાં રેડ એલર્ટ!

વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ ગુસ્સામાં રાહુલ ગાંધી, કહ્યું- PM મોદીએ માફી પણ નથી માંગી, તેઓ ચૂપ કેમ?

Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, જાણો ક્યાં તૂટી પડશે

Embed widget