શોધખોળ કરો
રેનોએ લોન્ચ કરી ક્વિડનું લિવ ફોર મોર રીલોડેડ એડિસન, જાણો કેટલી છે કિંમત અને ફીચર્સ
1/5

લિવ ફોર મોર રીલોડેડ એડિશન કુલ પાંચ કલર ફાઈરી રેડ, આઈસ કૂલ વ્હાઈટ, મૂનલાઈટ સિલ્વર, આઉટબેક બ્રોન્ઝ અને પ્લાનેટ ગ્રેમાં ઉપલબ્ધ છે. તેમાં હાલના મોડલવાળું 800 સીસી અને 1.0 લિટર પેટ્રોલ એન્જિનનો વિકલ્પ રાખવામાં આવ્યો છે. કંપની અનુસાર નિશ્ચિત સમય સુધી કારનું બુકિંગ કરાવી શકાશે. જોકે બુકિંગ છેલ્લી તારીખની કંપની તરફતી કોઈ જાણકારી આપવામાં આવી નથી.
2/5

આગળની ગ્રિલ પર સિલ્વર ફિનિશિંગ આપવામાં આવી છે. વ્હીલ કવર, વિંગ મિરર અને રૂફ રેલ્સને લાઈમ કલરમાં રાખવામાં આવ્યા છે. સુરક્ષા માટે તેમાં રિયર પાર્કિંગ સેન્સર લગાવવામાં આવ્યા છે, આ ફીચર હાલના મોડલમાં નથી.
Published at : 08 Jan 2018 02:59 PM (IST)
View More





















