શોધખોળ કરો

સરકાર આપી રહી છે BHIM એપ પર ઓફર, 1 રૂપિયાના ટ્રાન્ઝેક્શન પર મળશે 51 રૂપિયા કેશબેક

1/4
 જ્યારે મહિનામાં કુલ ઓછામાં ઓછા 25 અને વધુમાં વધુ 50 ટ્રાન્ઝેક્શન કરવા પર 100 રૂપિયા જ્યારે 50થી 100 ટ્રાન્ઝેક્શન કરવા પર 200 રૂપિયા અને 100થી વધારે ટ્રાન્ઝેક્શન કરવા પર 250 રૂપિયા કેશબેક મળશે. અહીં એ વાત નોંધવી જરૂર છે કે આ માટે તમારે ઓછામાં ઓછા 10 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરવું પડશે.

2/4
 બીજી ઓફરમાં તમે મહિને 750 રૂપિયા સુધી કેશબેક મેળવી શકો છો. જ્યારે વેપારીઓને 1000 રૂપિયા કેશબેક દર મહિને મળી શકે છે. જેમાં તમને મહિને યૂનિક ટ્રાન્ઝેક્શન કરવા પર 25 રૂપિયા કેશબેક મળશે. આ માટે 100 રૂપિયાનું મિનિમમ ટ્રાન્ઝેક્શન કરવું ફરજિયાત છે. જ્યારે આ ઓફર અંતર્ગત વધુમાં વધુ 500 રૂપિયા કેશબેક મળશે.

3/4
 ભીમ એપ પર પ્રથમ ઓફર 1 રૂપિયાના ટ્રાન્ઝેક્શન પર 51 રૂપિયાની કેશબેકની ઓફર આપવામાં આવી રહી છે. આ ઓફર અંતર્ગત પ્રથમ ટ્રાન્ઝેક્શન પર ગ્રાહકને 51 રૂપિયા કેશબેક મળશે. આ માટે ટ્રાન્ઝેક્શનની રકમની મર્યાદા નક્કી કરવામાં આવી નથી. એટલે કે તમે 1 રૂપિયો પણ મોકલો છે તો તમને 51 રૂપિયા કેશબેક મળશે.

4/4
નવી દિલ્હીઃ પેટીએમ, મોબિક્વિક જેવા ઈ-વોલેટને ટક્કર આપવા માટે લોકો સુધી પહોંચ વધારવા માટે ભીમ એપ પર સરકાર કેશબેક ઓફર આવી રહી છે. આ ઓફર્સથી NPCI ભીમ પેમેન્ટ એપનો ઉપયોગ વધારવા માટે લોકોને પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. કેશબેક ઓફર નવા અન જૂના ગ્રાહકો અને વેપારીઓ (મર્ચન્ટ) બન્નેને આપવામાં આવશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નિવૃત્તિ પછી દર મહિને મળશે ₹50,000 પેન્શન અને ₹4 કરોડ, જાણો આ સરકારી યોજનાનું આખું ગણિત

સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?

રોજ માત્ર ₹100 બચાવીને બની શકો છો લખપતિ, પોસ્ટ ઓફિસની આ સ્કીમ આપે છે જબરદસ્ત ફાયદા

FD અને RD માંથી કોણ છે અસલી 'મની પાર્ટનર'? જાણો શેમાં મળશે વધુ ફાયદો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ

અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ

ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી

સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ

અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ

PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી

અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત

હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન

Embed widget