શોધખોળ કરો
Jioને ટક્કર આપવા આ કંપની આપે છે 9 રૂપિયામાં અનિલિટેડ કોલ અને ડેટા
1/4

9 રૂપિયાના રીચાર્જ પેકની વાત કરીએ તો આ પેકમાં કંપની 29 રૂપિયાવાળા પેકની તમામ સુવિધા ઓફર કરે છે. ફરક એટલો જ છે કે 9 રૂપિયાવાળા પેકની વેલિડિટી માત્ર 1 દિવસ છે.
2/4

29 રૂપિયાવાળા પ્લાનમાં ગ્રાહકને કોઈ પણ નેટવર્ક (દિલ્હી, મુંબઈ સિવાય) અનિલિમિટેડ વોઈસ કોલિંગ, અનલિમિટેડ ડેટા, 100 એસએમએસ પ્રતિ દિવસ અને પર્સનલાઈઝ્ડ રિંગબેક ટોન જેવી ઓફર્સ આપે. આ પેકમાં વોઈસ કોલ માટે કોઈ લિમિટ નથી પરંતુ ડેટા માટે 2GB પ્રતીદિનની એફયૂપી લિમિટ છે. ત્યાર બાદ ડેટા સ્પીડ ઘટીને 80 kbps થઈ જશે. આ પ્લાનની વેલિડિટી 7 દિવસની છે. આ નવી ઓફર 10થી 25 ઓગસ્ટ સુધી માન્ય ગણાશે.
3/4

નવી દિલ્હીઃ બીએસએનએલ ફ્રીડ ઓફર અંતર્ગત કંપનીએ બે નવા પ્લાન રજૂ કર્યો છે. તેમાંથી એક છે 29 રૂપિયાનો અને બીજો છે 9 રૂપિયાનો. આ પ્લાન અંતર્ગત યૂઝર્સને અનલિમિટેડ વોયસ કોલ્સ અને 2 જીબી પ્રતિ દિવસ ડેટા આપવામાં આવશે. બીએસએનેલ પ્રાઈસ વોરમાં ટકી રહેવા માટે જિઓ, એરટેલ અને વોડાફોનને ટક્કર આપી રહી છે.
4/4

BSNLનો 29 રૂપિયાવાળો પ્લાન Jioના 52 રૂપિયાવાળા પ્લાન સામે રજૂ કરવામાં આવ્યો છે. રિલાયન્સ જિયો 52 રૂપિયાના પ્લાનમાં 1.05 જીબી ડેટા, 70 એસએમએસ, અનલિમિટેડ વોઈસ કોલ, 50 એમએમએસ અને જિયો સૂટ્સનું સબ્સક્રિપ્શન મળે છે.
Published at : 10 Aug 2018 12:44 PM (IST)
View More





















