શોધખોળ કરો
આ કંપની 78 રૂપિયામાં આપી રહી છે અનલિમિટેડ કોલિંગ અને 20 જીબી ડેટા

1/3

2 જીબી ડાઉનલોડ કર્યા બાદ યૂઝર્સને 80 કેબીપીએસની સ્પીડ મળશે. યૂઝર્સ આ દરમિયાન અનલિમિટેડ વીડિયો કોલિંગનો વિકલ્પ પણ પસંદ કરી શકે છે. તેના માટે તેને માત્ર SMS STV COMBO78 લખવાનું રહેશે અને તેને 123 પર મોકલવાનું રહેશે.
2/3

આ પ્લાન અંતર્ગત અનલિમિટેડ કોલ અને નેશનલ કોલિંગની સુવિધા મળી રહી છે તે પણ કોઈપણ એફયૂપી વગર. અન્ય પ્લાન્સની જેમ જ આ પ્લાનમાં પણ તમે મુંબઈ અને દિલ્હીમાં અનલિમિટેડ કોલ કરી શકો છો. પ્લાનની વેલિડિટી 10 દિવસની છે. પ્લાનમાં યૂજર્સને 2 જીબી 2જી અથવા 3જી ડેટા મળશે. તમે 20 જીબી સુધી ડેટા મળશે.
3/3

નવી દિલ્હીઃ ટેલીકોમ કંપનીઓની વચ્ચે રોજ એકબીજા વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. એક બાજુ એક કંપની પ્લાન સસ્તો કરી રહી છે તો બીજી કંપની આ પ્લાનમાં થોડા ફેરફાર કરીને તેને યૂઝર્સ માટે ઉપલબ્ધ કરાવી રહી છે. બીએસએનએલ હંમેશાથી પોતાના પ્રીપેડ પ્લાનમાં ફેરફાર કરી રહી છે. નવા ફેરફાર અનુસાર કંપનીએ 78 રૂપિયાનો પ્રીપેડ પ્લાન રજૂ કર્યો છે. કંપનીએ દિવાળી પર લિમિટેડ ઓફર પ્લાન રજૂ કર્યો હતો પરંતુ આ પ્લાન આજે પણ યૂઝર્સ માટે ઉપલબ્ધ છે.
Published at : 23 Nov 2018 02:08 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
સમાચાર
દુનિયા
ગુજરાત
Advertisement
