શોધખોળ કરો
ઇપીએફ અને ગ્રેજ્યુઇટી માટે પિયુષ ગોયલના બજેટમાંથી નીકળી આ મોટી જાહેરાત, જાણો વિગતે
1/3

વળી, બીજીબાજુ ઇપીએફ માટે પણ જાહેરાત કરાઇ છે, બજેટ અનુસાર, જેનું પીએફ ખાતુ હશે તેને 6 લાખ રૂપિયા સુધીનો વીમો આપવામાં આવશે, એટલે તેને સુરક્ષિત રાખવા પગલુ ભરાયુ છે.
2/3

પિયુષ ગોયલે 2019નું બજેટ રજૂ કરતાં કહ્યું કે, ગ્રેજ્યુઇટીની લિમીટ વધારવામાં આવી છે, ગ્રેજ્યુઇટીની સીમા હવે 10થી વધારીને 20 કરવામાં આવી છે.
Published at : 01 Feb 2019 12:09 PM (IST)
View More





















