શોધખોળ કરો
બિન્ની બંસલે Flipkartના ગ્રુપ CEO પદેથી આપ્યું રાજીનામું, જાણો વિગતે
1/4

નવી દિલ્હીઃ ફ્લિપકાર્ટના કો-ફાઉન્ડર અને ગ્રુપ સીઈઓ બિન્ની બંસલે રાજીનામું આપી દીધું છે. વોલમાર્ટના જણાવ્યા મુજબ બિન્ની પર ગડબડી કરવાનો આરોપ લાગ્યો છે. જેના કારણે તેની સામે તપાસ થઈ રહી છે. આ કારણે બિન્ની બંસલે રાજીનામું આપ્યું છે. બિન્ની બંસલે તપાસના કારણે રાજીનામું આપ્યું હોવાની વાત નકારી કાઢી છે.
2/4

સચિન બંસલ અને બિન્ની બંસલે 2007માં બેંગ્લુરુમાં ફ્લિપકાર્ટની સ્થાપના કરી હતી. બંને 2005માં આઈઆઈટી દિલ્હીમાં મળ્યા હતા અને અમેઝોનમાં સાથે કામ કર્યું હતું. તેમણે ઓનલાઇન પુસ્તકો વેચવાથી કારોબાર શરૂ કર્યો હતો.
Published at : 13 Nov 2018 06:09 PM (IST)
View More





















