શોધખોળ કરો

Google સીઈઓ સુંદર પિચાઈને વિતેલા વર્ષે મળ્યો 1300 કરોડ રૂપિયાનો પગાર

1/3
અમેરિકન ન્યૂઝ ચેનલ સીએનએન અનુસાર, ગૂગલની કોમ્પનસેશન કમિટીએ આટલો તગડો પગાર સીઈઓના પદ પર તેમના પ્રમોશન અને અનેક નવી સફળ પ્રોડક્ટ લોન્ચિંગ માટે આપ્યો છે. ગૂગલના સ્થાપક અને પૂર્વ સીઈઓ લેરી પેજ નવી કંનપી આલ્ફાબેટના બિઝનેસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, પિચાઈના નેતૃત્વમાં ગૂગલની પોતાની મુખ્ય જાહેરાહોત અને યૂટ્યૂબ બિઝનેસથી વેચાણ વધ્યું છે. આ દરમિયાન કંપનીએ મશીન લર્નિંગ, હાર્ડવેર અને ક્લાઉડ કમ્પ્યૂટિંગમાં પણ રોકાણ કર્યું છે.

2/3
લાંબા સમય સુધી એક કર્મચારી તરીકે કામ કરનાર સુંદર પિચાઈને ગૂગલે ઓગસ્ટ 2015માં સીઈઓ બનાવ્યા હતા. 2016માં તેમને 198.7 મિલિયન ડોલર (અંદાજે 12.77 અબજ રૂપિયા)ના મૂલ્યાના કંપની શેર મળ્યા જે 2015ની સામે બે ગણા છે. 2015માં કંપનીએ તેમને 99.8 મિલિયન ડોલર (અંદાજે 6.41 અબજ રૂપિયા)ના શેર આપ્યા હતા.

3/3
હ્યૂસ્ટનઃ ભારતમાં જન્મેલ અને હવે ગૂગલના સીઈઓ સુંદર પિચાઈને વિેતેલા વર્ષે પગાર અને અન્ય ભથ્થામાં કંપની તરફથી 200 મિલિયન ડોલર (અંદાજે 12.85 અબજ રૂપિયા) મળ્યા. 44 વર્ષીય પિચાઈને વર્ષ 2016માં મળેલ આ રકમ વિતેલા વર્ષ 2015ની સરખામણીએ બે ગણી છે. 2016માં 6.5 સુંદરને 6.5 લાખ ડોલર (અંદાજે 4.17 કરોડ રૂપિયા) પગાર તરીતે મળ્યા અને જે વર્ષ 2015માં મળેલ પગાર કરતાં થોડો ઓછો છે. 2015માં પિચાઈને ગૂગલ તરફતી 6.52 લાખ ડોલર (અંદાજે 4.19 કરોડ રૂપિયા) પગાર મળ્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રેશન કાર્ડ એલર્ટ: 31 જુલાઈ છેલ્લી તારીખ, મફત અનાજ માટે ઘરે બેઠા જ પતાવી લો આ કામ

સોના-ચાંદીના ભાવમાં ભડકો! સોનું ₹2,440 મોંઘુ થયું, ચાંદીમાં જંગી ઉછાળો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ

444-દિવસની સ્પેશિયલ બેંક FD: SBI, PNB કે BoB? જાણો કઈ બેંક આપી રહી છે સૌથી વધુ વ્યાજ!

8th Pay Commission HRA: 8માં પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટરથી કેટલું વધશે HRA? સમજો કેલક્યુલેશન 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીક સામે કાનૂન મજબૂત
Hun To Bolish : હું તો બોલીશ : ન આપશો આફતને આમંત્રણ
ABVP Allegations: ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવેલી ભરતી પર ABVPએ લગાવ્યા ગંભીર આરોપ
Flight emergency landing in Rajkot: દુબઇથી મુંબઇ જતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Dholera Rescue Operation: અમદાવાદના ધોલેરાના પીપળીગામમાં રેસ્ક્યૂ ઓપરેશન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત

શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ

5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!

હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ

અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ

ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી

Embed widget