શોધખોળ કરો

સરકારે નાની બચત યોજનાઓ પર મળતા વ્યાજમાં કર્યો 0.10 ટકાનો ઘટાડો, નવા દર એક એપ્રિલથી લાગુ

1/3
નલી દિલ્હીઃ નાની બચત યોજનાઓ પર મળતા વ્યાજમાં એક વખત ફરી ઘટાડો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે શુક્રવારે પીપીએફ સહિત સ્મોલ સેવિંગ્સ ડિપોઝિટ્સના વ્યાજ દરમાં 0.1 ટકાનો ઘટાડો કર્યો છે. નવા દર એક એપ્રિલથી લાગુ થશે.

2/3
 સરકારે કિસાન વિક્સ પત્ર પર વ્યાજ દર ઘટાડીને 7.6 ટકા કર્યા છે જ્યારે વરિષ્ઠ નાગરિકો માટે બચત દર પર 0.1 ટકા ઘટાડીને 8.4 ટકા કર્યો છે.

3/3
 તેવી જ રીતે એપ્રિલ-જૂન ક્વાર્ટર માટે પીપીએફ પર વ્યાજ દર ઘટાડીને 7.9 ટકા કરવામાં આવ્યા છે. નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ પર આ દર ઘટીને 7.9 ટકા અને કિસાન વિકાસ પત્ર પર 7.6 ટકાના દરે વ્યાજ દર લાગશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

RBI Repo Rate Hike: રેપો રેટ વધતા પેટ્રોલ, ડીઝલ અને રાશન સસ્તા થશે? જાણો ગણિત

શું આપના UANથી ખોટું PF અકાઉન્ટ લિંક છે ? તો નહી કરી શકો ક્લેમ, આ રીતે કરો ડિલિંક

8th Pay Commission: બેંગ્લુરુમાં મહત્વની બેઠક, પગાર-પેન્શનથી લઈ ફિટમેન્ટ ફેક્ટર, જાણો અપડેટ 

Gold Silver Rate Today: સોનું 1.50 લાખની નજીક, ચાંદીમાં પણ શાનદાર તેજી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ

કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP

હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે

ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?

Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?

Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા

PM મોદીએ ખુદના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત

HDFC બેંકની ગ્રાહકોને મોટી ભેટ: રેપો રેટ વધવા છતાં લોન થશે સસ્તી! MCLR ઘટાડ્યો

Embed widget