નવી દિલ્હીઃ હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ ફાઈનાન્સ કોર્પ (એચડીએફસી)એ ગુરુવારે હોમ લોનના વ્યાજ દરમાં 0.2 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. આરબીઆઈએ વ્યાજ દરમં વધારો કર્યાના એક દિવસ બાદ બેંકે આ નિર્ણય કર્યો છે.
2/3
જ્યારે અન્ય બેંકની વાદ કરીએ ICICI બેંક મહિલાઓને 30 લાખ રૂપિયા સુધીની લોન 8.55%ના વ્યાજ દરે આપે છે. જ્યારે 30-75 લાખ સુધીની લોન 8.65% વ્યાજે અને 75 લાખથી વધુની લોન હોય તો વ્યાજ દર 8.7% છે. પુરુષોને લોન લેવી હોય તો વ્યાજ દર 5 બેસિસ પોઈન્ટ્સ વધુ છે. SBIની સૌથી સસ્તી લોન 8.45%ના વ્યાજ દરે શરૂ થાય છે.
3/3
બેંક દ્વારા વ્યાજ દરમાં વધારો કર્યા બાદ મહિલાઓને 30 લાખ રૂપિયા સુધીની લોન 8.7%ના દરે મળશે તો 30 લાખથી વધુની લોનનો વ્યાજ દર 8.8% રહેશે. અન્ય ગ્રાહકો માટે આ દર 5 બેસિસ પોઈન્ટ્સ વધુ રહેશે.