શોધખોળ કરો

આ છે BS-IV એન્જિન સાથે આવતા બાઈક્સ-સ્કૂટર્સ, જાણો કેટલી છે કિંમત

1/10
નવી દિલ્હીઃ એપ્રિલ 2017થી નવા એમિશન નિયમો લાગુ થઈ ગયા છે. જેથી ટૂ-વ્હીલર કંપનીઓ પણ હવે માત્ર બીએસ-4 એન્જિન સાથેના જ વ્હીકલ વેચવા પડશે. જેને ધ્યાનમાં રાખીને ચાલુ વર્ષે નવા નોર્મ્સવાળા ટૂ-વ્હીલર્સ લોન્ચ કરવામાં આવ્યા છે. અમે તમને અહીં બીએસ-4 એન્જિન સાથે લોન્ચ થયેલ નવા ટૂ-વ્હીલર્સ અંગે જણાવી રહ્યી છે.

2/10
નવી હીરોન પેશન પ્રો આઈ3એસ ટેક્નોલોજી સાથે લોન્ચ કરવામાં આવી છે જે ફ્યૂઅલ બચત કરે છે. તેની કિંમત 50,955 રૂપિયા છે.

3/10
હોન્ડાએ પોપ્યુલર સીબી શાઇનનું 2017 મોડલ લોન્ચ કર્યું છે. જેમાં બીએસ-4 એન્જિન અને ઓટોમેટિક હેડલેમ્પ અને ફીચર બન્ને છે. તેની કંમત 55,799 રૂપિયા છે.

4/10
 હોન્ડાએ એક્ટિવા 125 સ્કૂટર 2017 એડિશન લોન્ચ કરી છે. કંપનીનું કહેવું છે કે નવું એક્ટિવા પહેલું એવુ સ્કૂટર છે જેમાં બીએસ-4 એન્જિન અને ઓટોમેટિક હેડલેમ્પ ઓન ફિચર છે. તેની કિંમત 56,954 રૂપિયા છે.

5/10
 દુનિયાની બીજી સૌથી મોટી ટૂ-વ્હીલર કંપની હીરો મોટોકોર્પે પોતાના આઇ3એસ ક્લબમાં વધુ એક મોટરસાઇકલ લોન્ચ કરી છે. તેમાં બીએસ-4 એન્જિન છે. જેની કિંમત 55,275 રૂપિયા રાખવામાં આવી છે.

6/10
 નવી 2017 સુઝુકી એક્સેસ 125ને નવા મેટેલિક સોનિક સિલ્વર કલરની સાથે રજૂ કરાયું છે. જેની કિંમત 54,302 રૂપિયાથી 57,615 રૂપિયા છે. તેમાં ઓટોમેટિક ફિચર્સ ઉપરાંત બીએસ-4 એન્જિન છે.

7/10
 નવી સુઝુકી ગિક્સરને ડિસ્ક બ્રેક અને રીયર ડ્રમ્પ બ્રેકમાં 3 કલર્સ સાથે રજૂ કરવામાં આવી છે. તેમાં પણ બીએસ-4 એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ડ્રમ્પ બ્રેક વેરિએન્ટ માટે 77,452 રૂપિયા અને ડિસ્ક બ્રેક વેરિએન્ટ માટે 80,528 રૂપિયા રાખવામાં આવ્યા છે.

8/10
ટીવીએસે 110 સીસી ઓટોમેટિક સ્કૂટર વેગોનને બીએસ-4 એન્જિન અને યૂએસબી ચાર્જિંગ પોઈન્ટ સાથે લોન્ચ કર્યું છે. આ સ્કૂટરની કિંમત 50,434 રૂપિયા છે.

9/10
હોન્ડાએ નવી સીબી શાઈનને બિએસ-4 એન્જિન સાથે લોન્ચ કરી છે. ઓટોમેટિક હેડલેમ્પ ઇન ફેસેલિટી છે. તેમાં નવા ટાયર્સ પણ છે. આ બાઈકની કિંમત 60,914 રૂપિયા છે.

10/10
હોન્ડાએ પોતાના પોપ્યૂલર સ્કૂટર એક્ટિવાને બીએસ-4 એન્જિન સાથે લોન્ચ કર્યું છે. આ નવા એક્ટિવામાં મોબાઈલ ચાર્જિંગ પોઈન્, ઓટોમેટિક હેડલેમ્પ જેવા અનેક ફિચર્સ મળસે. આ સ્કૂટરની કિંમત 50,730 રૂપિયા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: કર્મચારીઓના પગાર, DA અને પેન્શન વધારાનો સંપૂર્ણ રોડમેપ જાહેર

નિવૃત્તિ પછી દર મહિને મળશે ₹50,000 પેન્શન અને ₹4 કરોડ, જાણો આ સરકારી યોજનાનું આખું ગણિત

સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?

રોજ માત્ર ₹100 બચાવીને બની શકો છો લખપતિ, પોસ્ટ ઓફિસની આ સ્કીમ આપે છે જબરદસ્ત ફાયદા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?

સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી

અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ

અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ

ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી

સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ

અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ

PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી

Embed widget