શોધખોળ કરો
પેટ્રોલ-ડીઝલની ખરીદી પર અહીં મળી રહ્યું છે બમ્પર કેશબેક, જાણો વિગતે
1/4

જો તમે PhonePe દ્વારા પેટ્રોલ અને ડીઝલની ખીદી કરો છો તો તમને રોજના 40 રૂપિયા કેશબેક મળશે. જો તમે ઇન્ડિય ઓઈલ કે એચપીના પેટ્રોલ પંપ પર PhonePeથી 100 રૂપિયાથા વધારેનું પેટ્રોલ કે ડીઝલ ખરીદો છો તો તમને 40 રૂપિયાનું કેશબેક મળશે. આ કેશબેકનો લાભ દિવસમાં એક જ વખત લઈ શકાશે. કેશબેકનો લાભ લેવા માટે બન્ને કંપનીના પેટ્રોલ પંપ પર ક્યૂઆર કોડ સ્કેન કરીને પેમેન્ટ કરવાનું રહેશે.
2/4

PhonePe ઉપરાંત Paytm પણ પેટ્રોલ અને ડીઝલ ખરીદી પર કેશબેકનો લાભ આપી રહી છે. જો તમે પેટ્રોલ પંપ પર Paytm એપ દ્વારા પેટ્રોલ કે ડીઝલ માટે પેમેન્ટ કરો છો તો તમને 7500 રૂપિયા કેશબેક મળી શકે છે. પેટીએમની આ ઓફર આવતા વર્ષ એટલે કે 1 ઓગસ્ટ 2019 સુધી મળશે. આ કેશબેકનો લાભ લેવા માટે તમારે આ ઓફરનો ભાગ બનવું પડશે. તેના જરૂરી શરત એ છે કે તમે પેટ્રોલ ખરીદી માટે પસંદગીના પેટ્રોલ પંપ પર ઓછામાં ઓછા 50 રૂપિયાનું પેમેન્ટ કરો. ત્યાર બાદ પેટીએમના 7500 રૂપિયાની કેશબેક ઓફરનો લાભ લઈ શકો છો.
Published at : 03 Oct 2018 02:06 PM (IST)
View More





















