શોધખોળ કરો
Jio Gigafiber માટે રજિસ્ટ્રેશન શરૂ, જાણો સંપૂર્ણ પ્રોસેસ
1/6

નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓની હાઈ સ્પીડ ઇન્ટનરેટ સર્વિસ જિઓ ગીગાફાઈબર માટે રજિસ્ટ્રેશન આજથી શરૂ થઈ ગયું છે. તેના માટે કંપનીએક ડેડિકેટેડ માઈક્રો વેબસાઈટ તૈયારી કરી છે અને ત્યાં જઈને રજિસ્ટ્રેશન કરાવી શકો છો. આ રજિસ્ટ્રેશન કનેક્શન માટે નથી, પરંતુ કંપનીને એ જણાવવા માટે છે કે તમને કનેક્શન લેવામાં રસ છે. કંપની એ જગ્યાએ સર્વિસ પહેલા આપશે જ્યાંથી સૌથી વધારે રજિસ્ટ્રેશન મળ્યા હશે. આગળ વાંચો જિઓ ગીગાફાઈબર માટે કેવી રીતે કરશો રજિસ્ટ્રેશન.
2/6

મીડિયા અહેવાલ અનુસાર ટેસ્ટ યૂઝર્સે સિક્યોરિટી તરીકે 4500 રૂપિયા જમા કરાવવાના રહેશે. આ રૂપિયા રાઉટર માટે હશે જે ઘરમાં લગાવવામાં આવે છે. જોકે જ્યારે સર્વિસ યૂઝ નહીં કરવા પર રાઉટર પર કરીને સિક્યોરિટી રકમ પરત મેળવી શકાશે.
Published at : 15 Aug 2018 12:31 PM (IST)
View More





















