શોધખોળ કરો
આ મહિને બંધ થઈ રહી છે Jioની સમર સરપ્રાઈઝ ઓફર, જાણો કેવી રીતે ચેક કરશો પ્લાનની વેલિડિટી
1/6

લોગઇન થયા બાદ તમે ટોમ પર બેલેન્સની વિગતો દર્શાવશે. "Summary" હેડિંગ નીચે તમને તમારા હાલના પ્લાનના બાકી દિવસોની વિગતો જોઈ શકશો. તમારા પ્લાનની વેલિડિટી ચેક કર્યા બાદ તમે ત્યાંથી રીચાર્જ કરાવી શકો છો. જે માય પ્લાન ઓપ્શન અંતર્ગત ઉપલબ્ધ છે. જો તમે રિચાર્જ ઓપ્શન પર ક્લિક કરશો તો તમે રિચાર્જના અલગ અલગ ઓપ્શન દર્શાવશે.
2/6

MyJio દ્વારા પ્લાનની વિગતો ચેક કરવા માટે સૌ પ્રથમ MyJio તમારા પાસવર્ડ અથવા સિમ વેરિફિકેશન દ્વારા ઓપન કરો. એપ ઓનપ કર્યા બાદ જમણી બાજુ તમને બેલેન્સની વિગતો બતાવશે. જો તમે માત્ર સમર સરપ્રાઈઝ ઓફર અથવા જિઓ ધન ધના ધન ઓફરનો ઉપયોગ કરો છો અને અન્ય કોઈ ટોપઅપ કરાવ્યું નહીં હોય તો તમારું બેલેન્સ ઝીરો દર્શાવશે.
Published at : 03 Jul 2017 07:21 AM (IST)
View More























