શોધખોળ કરો
મિનિમમ બેલેન્સ ન રાખવા પર બેંકોએ ગ્રાહકો પાસેથી વસુલ્યા 5000 કરોડ, જાણો કઈ બેંક છે ટોચ પર
1/4

નવી દિલ્હી: સાર્વજનિક ક્ષેત્રની 21 અને ખાનગી ક્ષેત્રની ત્રણ મોટી બેન્કોએ ગત નાણાકીય વર્ષ 2017-18માં ખાતામાં મિનીમમ બેલેન્સ ન રાખવાના નિયમથી 5000 કરોડ રૂપિયાની કમાણી કરી છે. બેન્કિંગ આંકડાઓમાં આ વાત બહાર આવી છે. આ મામલે દંડ વસુલવામાં ભારતીય સ્ટેટ બેન્ક ટોચ પર છે.
2/4

SBI પછી HDFC બેન્કે 590.84 કરોડ રૂપિયા, Axis બેન્કે 530.12 કરોડ રૂપિયા અને icici બેન્કે 317.60 કરોડ રૂપિયા વસુલ્યા છે. SBI 2012 સુધી ખાતામાં મિનીમમ રકમ ન હોવાથી દંડ વસુલ્યો હતો. તેણે આ વ્યવસ્થા એક ઓક્ટોબર 2017થી ફરી શરૂ કરી છે. જોકે મિનીમમ બેલેન્સ ન રાખતા દંડ વસુલવામાં આવતા આલોચના થતા SBI એ દંડ ઘટાડી દિધો હતો.
Published at : 05 Aug 2018 07:46 PM (IST)
View More



















