શોધખોળ કરો
Toyotaની નવી ફોર્ચ્યૂનર શાનદાર ફીચર્સ સાથે થઈ લોન્ચ, જાણો કેટલી છે કિંમત
1/10

ફીચર્સની વાત કરીએ તો તેમાં એબીએસ-ઈબીડી, બ્રેક અસિસ્ટ, વ્હીકલ સ્ટેબિલિટી કન્ટ્રોલ, સિક્વેન્શલ એન્ડ પેડલ શિફ્ટર્સ, એલઈડી હેડ અને ટેલ લેમ્પ્સ જેવા ફીચર્સ મળશે. નેવિગેશનથી સજ્જ ટચ સ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. કીલેસ એન્ટ્રી, હિલ સ્ટાર્ટ અને ડાઉનહિલ અસિસ્ટ જેવા ફીચર્સ પણ તેમાં મળશે.
2/10

ઇન્ટીરિયરને પણ પ્રીમિયમ લુક આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ટોયોટાના નવી ફોર્ચ્યૂનરના 6 વેરિયન્ટ્સ લોન્ચ કરવામાં આવ્યા છે અને તમામમાં 7 એરબેગ્સ સ્ટાન્ડર્ડ આપવામાં આવી છે. સેફ્ટીની દૃષ્ટિએ આ એક સારો નિર્ણય છે.
Published at : 08 Nov 2016 12:00 PM (IST)
View More





















