શોધખોળ કરો
પેટ્રોલ-ડીઝલની કિંમતમાં આજે પણ થયો વધારો, મુંબઈમાં પેટ્રોલ લીટરદીઠ 89 રૂપિયાની ઉચ્ચ સપાટીએ
1/4

ક્રૂડની બેરલ દીઠ કિંમત 80 ડોલરની આસપાસ છે. આ દરમિયાન ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA)નું કહેવું છે કે, ઈરાન અને વેનેઝુએલાથી તેલની ખપત પૂરી થતી ન હોવાથી ક્રૂડ ઓઈલની કિંમત હજુ વધવાની શક્યતા છે.
2/4

દિલ્હીમાં ગઇકાલે એટલે કે શુક્રવારે પણ પેટ્રોલનો લીટર દીઠ ભાવ 81.28 અને મુંબઈમાં 88.67 રૂપિયા થયો હતો. શુક્રવારે બંને શહેરોમાં પેટ્રોલના ભાવમાં 28 પૈસાનો વધારો થયો હતો. ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને ડોલરની સરખામણીએ રૂપિયાની નબળાઈના કારણે તેલ કંપનીઓ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરી રહી છે. ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA)એ પણ ઈંધણના ભાવમાં હજુ વધારો થવાનો અંદાજ રજૂ કર્યો છે.
Published at : 15 Sep 2018 12:34 PM (IST)
View More





















