છેલ્લા ઘણા સમયથી પીએમ મોદીના નામે સોશિયલ મીડિયા પર પણ ચાઈનીઝ વસ્તુઓના બહિષ્કારની વાત ફરતી થઈ હતી.
2/4
અધિકારીએ જણાવ્યું કે, મોદી મેડ ઈન ઈન્ડિયાના સમર્થક રહ્યા છે અને અનેક અવસર પર ખાદી ખરીદવાનું આહવાન કરતા આવ્યા છે. પણ દિવાળી ટાણે તેમણે કોઈ વિશેષ અપીલ નથી કરી.
3/4
કેટલીક સંસ્થાઓએ તો આ અંગે એક પત્ર પણ દેખાડી રહી છે. જેને પીએમઓના અધિકારીઓએ રદિયો આપ્યો છે.
4/4
નવી દિલ્હીઃ ચીનના પાકિસ્તાન તરફી વલણને જોતાં ભારતમાં ચાઈનીઝ વસ્તુઓના વિરોધનો વંટોળ ઉભો થયો છે. ત્યારે પીએમઓએ આ અંગે સ્પષ્ટતા કરવી પડી છે કે, પ્રધાનમંત્રી મોદીએ દિવાળી દરમિયાન માત્ર ભારતમાં જ બનેલા ફટાકડા, મીઠાઈ કે, ડેકોરેશનની વસ્તુઓ વાપરવી તેવી કોઈ જ પ્રકારની અપીલ કરી નથી.