શોધખોળ કરો
મોદી સરકારનો નવો ફતવોઃ 50 હજાર રૂપિયાથી વધારેની ખરીદી પર ID પ્રૂફ આપવું પડશે, જાણો બીજું શું કરવું પડશે?
1/4

૧૦ લાખ રૂપિયાથી વધું નાણાની લેવડ દેવડ અને એટલા જ મૂલ્યની વિદેશી નાણા માટે પણ આ જ નિયમો લાગૂ પડશે. રિપોર્ટિંગ નિયમો અનુસાર પાંચ રૂપિયાથી વધુની વિદેશી મુદ્રાની સીમાપાર લેવડ દેવડ અને ૫૦ લાખ રૂપિયા અથવા તેનાથી વધુના મૂલ્યની અચળ સંપત્તિની ખરીદી પણ આ કેટેગરીમાં આવે છે.
2/4

શેર બ્રોકર, ચિટ ફંડ કંપનીઓ, નોન બેંકિંગ એજન્સીઓ, હોમ લોન એજન્સીઓ વગેરે જેવી નાણાંકીય સંસ્થાઓને પણ રિપોર્ટિંગ એકમ તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. રિપોર્ટિંગ યુનિટ્સને ખાતું ખોલાવનાર કોઈ પણ વ્યકિત અથવા ૫૦ હજાર રૂપિયાથી વધુની લેવડ દેવડ કરનારા લોકો પાસેથી બાયોમેટ્રિક આઈડેન્ટિટી નંબર આધાર અને અન્ય સત્તાવાર દસ્તાવેજો લેવા જરૂરી છે.
Published at : 24 Oct 2017 11:09 AM (IST)
View More























