લોગનઈન કરતાં જ એક પેજ ખુલશે. ઉપર દેખાતી બ્લૂ સ્ટ્રિપમાં પ્રોફાઈલ સેટિંગ પર ક્લિક કરો.
6/7
ઇનકમ ટેક્સ ઈ-ફાઈલિંગ વેબસાઈટ પર લોગનઈન કરો. જો તમારું એકાઉન્ટ ન બન્યું હોય તો રજિસ્ટ્રેશન કરો.
7/7
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે PAN સાથે આધાર લિંક કરવાની સમયમર્યાદામાં 6 મહિનાનો વધારો કર્યો છે. હવે 30 સપ્ટેમ્બર 2019 સુધી તેને લિંક કરાવી શકાશે. જોકે, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આવકવેરા રિટર્ન ભરવા માટે આધાર નંબરનો ઉલ્લેખ કરવો ફરજીયાત કરવામાં આવ્યું છે. આ છઠ્ઠી વખત છે જ્યારે સરકારે પાન સાથે આધાર લિંક કરવાની સમય મર્યાદામાં વધારો કર્યો છે. અહીં અમે તમને આધાર અને પાન કાર્ડ લિંક કરવાની પ્રોસેસ જણાવી રહ્યા છીએ.