શોધખોળ કરો
રિલાયન્સ Jio વધુ એક મોટો ધડાકો કરવા તૈયાર, ફ્રીમાં આપશે 1 TB ડેટા
1/6

ધ હિન્દુના અહેવાલ મુજબ શરૂઆતમાં FTTH પ્લાનમાં 100 Mbpsની સ્પીડ સાથે 100 GB ડેટા મળશે. જ્યારે ડેટા સમાપ્ત થશે ત્યારે ગ્રાહક એક મહિનામાં 25 વખત સુધી ફ્રીમાં 40GB ડેટાને રિચાર્જ કરાવી શકશે. એટલેકે ગ્રાહકોને એક મહિનામાં કુલ 1,100 GB ડેટા ફ્રીમાં મળશે.
2/6

મુંબઈઃ મુકેશ અંબાણીની માલિકીની કંપની Jio ટેલિકોમ સેક્ટરમાં વાવાઝોડું લાવ્યા બાદ હગવે બ્રોડબ્રેન્ડ ઈન્ટરનેટ તરફ આગળ વધી રહી છે. કંપની તેના જિયોફાઇબર સર્વિસ દ્વારા બ્રોડબેન્ડ ઇન્ટરનેટ વર્લ્ડમાં દબદબો જમાવવા માંગે છે.
Published at : 05 May 2018 07:46 PM (IST)
View More





















