શોધખોળ કરો
Jio યૂઝર્સ માટે ખુશખબર, કંપની ઝંપલાવશે 5G નેટવર્કમાં, જાણો શું છે યોજના
1/5

નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓનું કહેવું છે કે કંપનીનો ટાર્ગેટ વર્ષ 2019ના અંત સુધીમાં દેશની 99 ટકા જનસંખ્યા સુધી પહોંચવાનો છે. જિઓની મૂળ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે કહ્યું કે, કંપની વર્ષ 2018-19 દરમિયાન 99 ટકા જનસંખ્યા સુધી પહોંચવાનો ટાર્ગેટ ધરાવે છે અને તેના પર આગળ વધી રહ્યા છે.
2/5

કંપનીના એક અહેવાલ અનુસાર 31 માર્ચ 2018 સુધીમાં જિઓના કુલ 18.66 કરોડ યૂઝર્સ છે. જે વર્ષ 2016-17 કરતાં 8.3 કરોડ વધારે છે. જ્યારે કંપનીએ આ અહેવાલમાં એ પણ જણાવ્યું ખે, કંપની દર મહિને સરેરાશ પ્રતિ યૂઝર્સ 137 રૂપિયાની આવક મેળવી રહી છે.
Published at : 11 Jun 2018 10:21 AM (IST)
View More





















