શોધખોળ કરો
SBI સહિત દેશની ત્રણ અગ્રણી બેંકે વ્યાજ દરમાં કર્યો જંગી ઘટાડો, જાણો કેટલો થશે ફાયદો
1/5

બેન્કમાંથીનાણાં ઉપાડવાની મર્યાદા પૂરી નથી કરી પરંતુ એટીએમના ઉપયોગની મર્યાદા પૂરી કરી નાખી છે. જે બેન્કનું એટીએમ કાર્ડ હોય તે બેન્કના એટીએમમાં પાંચ વખત મફત પૈસા ઉપાડી શકાશે. જેમાં બેલેન્સ ઇન્ક્વાયરી જેવા અન્ય ઉપયોગનો પણ સમાવેશ થાય છે. અન્ય બેન્કના એટીએમમાંથી 3 વખત મફતમાં પૈસા ઉપાડી શકાશે ત્યાર બાદ પ્રતિ ટ્રાન્ઝેક્શન રૂ. 20નો ચાર્જ અને સર્વિસ ટેક્સ પણ લાગશે.
2/5

યુનિયન બેંકે એક વર્ષનો MCLR 8.65% કર્યો છે પણ ફાયદો નવી લોન પર છે, કેમ કે MCLR વાર્ષિક ધોરણે રિવાઇઝ થાય છે.
Published at : 02 Jan 2017 07:17 AM (IST)
View More























