શોધખોળ કરો

SBIએ વ્યાજ દરમાં 0.10%નો ઘટાડો કર્યો, 75 લાખથી વધારે લોન લેનારને થશે ફાયદો

1/2
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી સાર્વજનિક બેંક એસબીઆઈએ પોતાની મોટી હોમલોનના ગ્રાહકોને રાહત આપી છે. બેંકે આરબીઆઈની દ્વિમામીસ નાણાં નીતિની જાહેરાત બાદ 75 લાખ રૂપિયાથી વધારેની હોમલોનના વ્યાજ દરમાં 0.10 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. નવા વ્યાજ દર 15 જૂન 2017થી લાગુ થશે.

2/2
મહિલા કર્મચારીઓ માટે સંશોધિત નવા વ્યાજ દર 8.55 ટકા વાર્ષિક હશે. અન્ય લોકો માટે વ્યાજ દર 8.60 ટકા હશે. આરબીઆઈએ પોતાની હાલની નાણાં નીતિમાં હોમલોન પર જોખમ રિસ્ક વેઈટેજ 75 ટકાથી ઘટાડીને 50 ટકા કર્યું છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, કેન્દ્રીય બેંકના આ નિર્ણયથી હોમલોન ગ્રાહકોને ટૂંકમાં સસ્તામાં હોમ લોન મળશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ

LPG Cylinder Price: ઘરેલુ ગેસ સિલિન્ડરનો ભાવ ₹2,000 થઈ ગયો હોત! PM મોદીનો મોટો ખુલાસો

Gold- Silver Price: ફરી મોંઘું થયું સોનું, જાણો ચાંદીના શું છે હાલ, જુઓ 24K, 22K, 18K ગોલ્ડ-સિલ્વર રેટ

અઠવાડિયા પછી ફરી શરૂ થઈ EPFO ની વેબસાઈટ! હવે PF ખાતાધારકોને થશે વધુ સરળતા, જાણો શું બદલાયું?

વિડિઓઝ

Gir Somnath Water Logging : ઉનાના ગાંગડા ગામે 150 ઘરોમાં ઘૂસ્યા પાણી
Ahmedabad Rain : અમદાવાદમાં શનિવારે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Una Gir Somnath Heavy Rain : ઉનામાં બારેમેઘ ખાંગા; નદીમાં પૂર, કાંઠા વિસ્તારોને કરાયા એલર્ટ
Gujarat Rain Data : ગુજરાતમાં 24 કલાકમાં 196 તાલુકામાં વરસાદ, ખાંભામાં સૌથી વધુ 7.76 ઇંચ વરસાદ
Amreli Heavy Rain : અમરેલીમાં જળબંબાકાર, ખાંભામાં 8 ઇંચ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર

Una Heavy Rain : ઉનામાં ભારે ધોધમાર વરસાદ. 24 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસ્યો, અનેક વિસ્તારોમાં જળબંબાકાર

Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે

રામ મંદિર દાન ચોરી મામલે RSS પ્રમુખ મોહન ભાગવતની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'દત્તાત્રેય હોસબાલેએ જે...'

અમદાવાદની Zydus અને Apollo Hospitalsની પહેલ, કેન્સરના વહેલા નિદાન માટે નવી ટેકનોલોજી લોન્ચ

આગામી 8 કલાકમાં દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, 80 કિમીની ઝડપે ફુંકાશે પવન

Shreyas Iyer Statement: શ્રેયસ અય્યરના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, જાણો કેપ્ટને કોના પર ફોડ્યું હારનું ઠીકરું

આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન

Embed widget